Перейти к содержимому

કૃષ્ણ જન્મોત્સવ 2026! ✨ જીજુનો વાસુદેવજી લુક અને સોસાયટીમાં ધમાકેદાર ઉજવણી | Janmashtami Vlog

priyang vlogs

0:00 / 0:00

કૃષ્ણ જન્મોત્સવ 2026! ✨ જીજુનો વાસુદેવજી લુક અને સોસાયટીમાં ધમાકેદાર ઉજવણી | Janmashtami Vlog

1 146 просмотров · 3 недели назад
priyang vlogs
1,53 тыс. подписчиков
1 146 просмотров · 3 недели назад
જય શ્રી કૃષ્ણ બધાને! 🙏✨ આજના વિડીયોમાં જુઓ અમારી સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવ 2026 ની ખૂબ જ ધામધૂમથી થયેલી ઉજવણી! આ વખતે ખાસ વાત એ રહી કે અમારા જીજુ વાસુદેવજી બન્યા હતા અને બાલ ગોપાલ દિવિત ને માથા પર ઉપાડીને લાવ્યા. આખી સોસાયટીએ સાથે મળીને ખૂબ જ આનંદ-ઉલ્લાસથી આ પવિત્ર તહેવાર મનાવ્યો. વિડીયો પૂરો જોજો અને જો તમને આ સ્પેશિયલ વિડીયો ગમે તો Like, Share અને Channel ને Subscribe જરૂરથી કરજો! જય શ્રી કૃષ્ણ! ❤️🚩 #Janmashtami2026 #KrishnaJanmashtami #Vasudev #NandGherAnandBhayo #JayShreeKrishna #GujaratiVlog #PriyangVlogs #JanmashtamiCelebration #FestivalVlog #viral #like #trending #familyvlog #comedyvlog #lifestylevlog