Перейти к содержимому

આનંદ માં રહો સદા આનંદ માં રહો...‪@smvs‬ ‪@sahjanand_vibes‬

sahjanand_vibes

0:00 / 0:00

આનંદ માં રહો સદા આનંદ માં રહો...‪@smvs‬ ‪@sahjanand_vibes‬

4 537 просмотров · 3 дня назад
sahjanand_vibes
408 подписчиков
4 537 просмотров · 3 дня назад
🙏 દયાળુ,જય સ્વામિનારાયણ 🌸 આનંદ માં રહો સદા આનંદ માં રહો... 🌸 ✨ મને સર્વોપરી મહારાજ મળ્યા, હવે સદા આનંદમાં રહો! ❤️ 💫 મોજ માં રહો સદા મોજ માં રહો... 💫 🙏 આવો દિવ્ય અલૌકિક જોગ મળ્યો, તો સદા મોજમાં રહો! 🥰 જીવનમાં જ્યારે થી સર્વોપરી શ્રીજી મહારાજ ની પ્રાપ્તિ થઈ અને એમના સંકલ્પ સમા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ની ભેટ મળી, ત્યારે થી જીવન આનંદ અને આનંદ જ રહેવો જોઈએ ❤️ આપણા મહારાજનો રાજીપો, ગુરુજીનો આશરો અને સત્સંગનો અમૂલ્ય યોગ જ આપણા જીવનની સાચી ખુશી છે. 🙏✨ ચાલો, આપણે ને કેવા સર્વોપરી મહારાજ મળ્યા છે તેના આનંદમાં અને મોજમાં રહીએ! વિડિયો ગમે તો Like 👍, Share 📲 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. z #divineguidance #guruji #swamishree #divineenergy #happyfamily #karansatsang #spiritualgrowth #spirituality #smvs 🙏 સર્વોપરી શ્રીજી મહારાજના ચરણોમાં કોટિ કોટિ વંદન. 🙏 #JaySwaminarayan #SMVS #Swaminarayan #ShreejiMaharaj #Guruji #Satsang #Bhakti #DivyaYog #AnandMaRaho #MojMaRaho #swamishree #SwaminarayanBhagwan #SahjanandVibes#swamishree #swamishree