Перейти к содержимому

આ ગ્રાહકનુ વર્તન તમે કેવી રીતે મૂલવશો?

Nation Plus News

0:00 / 0:00

આ ગ્રાહકનુ વર્તન તમે કેવી રીતે મૂલવશો?

31 просмотр · 13 часов назад
Nation Plus News
86,9 тыс. подписчиков
31 просмотр · 13 часов назад
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે આવેલી SBI બેંકમાં ગોલ્ડ લોનના ઘરેણાં છોડાવવા બાબતે થયેલો વિવાદ ઉગ્ર બનતાં તોડફોડની ઘટના સામે આવી છે. વારસદારોની સહી માગવામાં આવતાં યુવક ઉશ્કેરાયો હોવાની માહિતી છે અને તે હાથમાં કુહાડી લઈને બેંકમાં ઘૂસી ગયો હોવાનો આક્ષેપ છે. યુવકે બેંકના દરવાજા, કાચ અને બે કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન બેંક મેનેજર કુણાલ રાઠોડ પર કુહાડીથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે, જ્યારે કાચ વાગતાં મેનેજરના હાથમાં ઈજા થઈ હતી. ઘટનામાં બેંકને આશરે રૂ. 2.30 લાખનું નુકસાન થયાનો અંદાજ છે. આ મામલે સિદ્ધાર્થ સતાસીયા સામે ધારી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે અને પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. #vadodaranewschannel #amrelinews #amrelipolice #cctvfootages #crimenews #Nationplusnews #vashishthshukla #todaysupdates #today #hyperlocalchannel #localnewschannel #highlyviewedchannel #trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #vadodaranews #vadodaranewschannel #vadodaranewslive Please Share, Subscribe and support us    / @nationplusnewschannel   Follow us on Instagram   / nationplusnews_   Follow us on Facebook   / nationplusnews   Follow us on Public app https://public.app/user/profile/5Qzhr... Twitter   / nationplusnews_   WhatsApp Group https://chat.whatsapp.com/JRhh0AnZfyM... Thank you