Перейти к содержимому

Vahanvati Maa Ni Aarti | Vahanvati Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |

IVY Meshwa Lyrical

0:00 / 0:00

Vahanvati Maa Ni Aarti | Vahanvati Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |

1 145 009 просмотров · 3 года назад
IVY Meshwa Lyrical
536 тыс. подписчиков
1 145 009 просмотров · 3 года назад
‪@IVYMeshwaLyrical‬ Presenting : Vahanvati Maa Ni Aarti | Vahanvati Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti | #vahanvati #sikotar #aarti #lyrical Audio Song : Vahanvati Maa Ni Aarti Singer : Ruchita Prajapati Lyrics : Rajesh Chauhan Music : Jayesh Sadhu Genre : Gujarati Devotional Aarti Deity : Vahanvati Maa Festival : Navratri Label :Meshwa Electronics ૐ જય જય વહાણવટી માઁ, જય જય વહાણવટી માઁ નિશ દિન ગાઉ માઁ આરતી, દુઃખડા હરજો માઁ ૐ જય જય વહાણવટી માઁ રાલજ દરીયા કાંઠે માઁ, તારું મંદિર રૂડું સોહાય માઁ મંદિર રૂડું સોહાય સોના શીખર લાલ ધજાયુ, આભે માઁ લહેરાય ૐ જય જય વહાણવટી માઁ ઘડીયા ધામે બિરાજી માડી, ગરબાગઢ સોહાય માઁ ગરબાગઢ સોહાય આવતા ભક્તો તારા દર્શને, હૈયુ ખુબ હરખાય ૐ જય જય વહાણવટી માઁ જગડુશાનું માઁ વહાણ તે તાર્યુ, મધદરીયા મોઝાર માઁ મધદરીયા મોઝાર વહાણવટી નામ પડ્યુ માઁ, મહિમા અપરંપાર ૐ જય જય વહાણવટી માઁ પંચજયોત ની આરતી ઉતરે, ભક્તો ખુબ હરખાય માઁ ભક્તો ખુબ હરખાય મંગલમૂર્તિ મનોહર, શોભા તણો નહીં પાર ૐ જય જય વહાણવટી માઁ ઝાંઝ પખવાજ માઁ વાગતા દ્વારે, ઝાલર નો ઝણકાર માઁ ઝાલર નો ઝણકાર શંખ નાદ ગુંજતા દ્વારે, ઉડે અબિલ ગુલાલ ૐ જય જય વહાણવટી માઁ મંગલ આરતી માઁ દિવડા ઝબકે, તેજ પથરાતુ ચારેકોર માઁ તેજ પથરાતુ ચારેકોર વહાણવટી નો મહિમા ગાતા, પુરા થાતા કોડ ૐ જય જય વહાણવટી માઁ દિનદયાળી દુઃખીયાની બેલી,સૌની સુખદાતા માઁ સૌની સુખદાતા મહેર કરી મોટા મનથી, સુખ સઘડું દેતા ૐ જય જય વહાણવટી માઁ ભક્તિ કરતા ભવ દુઃખ ભાગે, સિકોતર માગ્યું આપો માઁ સિકોતર માગ્યુ આપો દિવડો જ્યાં માઁ નો થાતો, દુઃખડા કદી ના આવે ૐ જય જય વહાણવટી માઁ મંગલ રૂપ માવડી તારું, જોઈ આનંદ ઊપજે માઁ જોઈ આનંદ ઊપજે નિશ દિન સમરણ કરતા, હૈયુ ખુબ હરખે ૐ જય જય વહાણવટી માઁ વહાણવટી માઁ ની આરતી જે કોઈ, પ્રેમ થકી ગાશે માઁ પ્રેમ થકી ગાશે સુખ સંપત્તિ ને વૈભવ, માઁ તેને દેશે ૐ જય જય વહાણવટી માઁ ૐ જય જય વહાણવટી માઁ, ૐ જય જય વહાણવટી માઁ નિશ દિન ગાઉ માઁ આરતી, દુઃખડા હરજો માઁ ૐ જય જય વહાણવટી માઁ ૐ જય જય વહાણવટી માઁ ૐ જય જય વહાણવટી માઁ ૐ જય જય વહાણવટી માઁ ૐ જય જય વહાણવટી માઁ બોલ શ્રી વહાણવટી માત ની જય