Перейти к содержимому

વઢવાણ । સૌરાષ્ટ્ર । ગુજરાત । HAWA MAHAL । વઢવાણી મરચાં સિવાય બધું જ જોવા મળ્યું !

Long Drives with Yagnesh

0:00 / 0:00

વઢવાણ । સૌરાષ્ટ્ર । ગુજરાત । HAWA MAHAL । વઢવાણી મરચાં સિવાય બધું જ જોવા મળ્યું !

50 479 просмотров · 2 г. назад
Long Drives with Yagnesh
36,7 тыс. подписчиков
50 479 просмотров · 2 г. назад
વઢવાણ રજવાડું બ્રિટિશ શાસન દરમિયાન ગુજરાતમાં આવેલું એક રજવાડું હતું. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું વઢવાણ શહેર તેનું પાટનગર હતું. તેના છેલ્લાં શાસકે ભારતીય સંઘ સાથે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી જવા માટે સંધિ કરી હતી. વઢવાણની સ્થાપના આશરે ૧૬૩૦માં થઇ હતી. તે ૧૮૦૭માં બ્રિટિશ શાસનની હેઠળ આવ્યું. વઢવાણ પર ઝાલા વંશના રાજપૂતો રાજ્ય કરતા હતા. રાજ્યના રાજવીઓને 'ઠાકોર સાહેબ' કહેવાતા હતા. અમે ગયા રવિવારે વઢવાણ ના જાજરમાન મહેલ અને માધા વાવ જોવા પહોંચ્યા હતા ! અહીં નો ઈતિહાસ રોચક અને રસપ્રદ રહેલો છે. Gadgets : ‪@Apple‬ ‪@AppleIndia‬ ‪@GoPro‬ ‪@DJI‬ Music : ‪@artlist_io‬ Partner : ‪@meghdhanush8018‬ #gujarattourism #wadhwan #saurashtranews #kathiyawadi #zalawad #surendranagar #travelvlog #travelblog #djidrone #goproindia #goprohero12 #historicalmonument #heritage #worldheritage #gujrattravel #canonphotography #history #historyofindia #incredibleindia ‪@Gujarattouristguide‬ ‪@GujaratTourismofficial‬ #gujarativlog #gujaratinews #gujaratsamachar #gujaratistatus