Jay Ho Paris Mandiram | Festival of Culture | Paris Mandir Dedication Assembly | જય હો પેરિસ મંદિરમ્
BAPS Kirtan Channel
0:00 / 0:00
Jay Ho Paris Mandiram | Festival of Culture | Paris Mandir Dedication Assembly | જય હો પેરિસ મંદિરમ્
12 885 просмотров · 1 день назад
BAPS Kirtan Channel
84,5 тыс. подписчиков
12 885 просмотров · 1 день назад
Jai Ho Paris Mandiram
(Paris Mandir Inauguration Dance Song)
Through the resolve of Brahmaswarup Yogiji Maharaj, the blessings of Brahmaswarup Pramukh Swami Maharaj, and the tireless efforts of Pragat Guruhari Mahant Swami Maharaj, a Swaminarayan Mandir has been constructed on the sacred land of France.
On September 6, 2026, the consecration ceremony of Akshar Purushottam Maharaj, the other deities, and the murtis of the Guru Parampara was performed with great grandeur and divine splendour by the sacred hands of Guruhari Mahant Swami Maharaj.
It gives us immense joy to present to you the dance song performed during the inauguration ceremony of this mandir, which brings the light of spirituality to the City of Light, Paris.
Poet: Sadhu Aksharjivandas
Singers: Sudhir Yaduvanshi, Jaydeep Swadia, and the chorus
જય હો પેરિસ મંદિરમ્
(પૅરિસ મંદિર લોકાર્પણ નૃત્યગીત)
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના પુરુષાર્થથી ફ્રાન્સની ધરતી ઉપર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું. ગુરુહરિ મહંતસ્વામી મહારાજનાં પાવન કરકમળો દ્વારા અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા અન્ય દેવો અને ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ ખૂબ ભવ્યતા અને દિવ્યતાથી તારીખ ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સંપન્ન થઈ.
પ્રકાશ નગરી પૅરિસને અધ્યાત્મનો પ્રકાશ આપનારા આ મંદિરના લોકાર્પણ સમારોહમાં રજૂ થયેલ નૃત્યગીતને આપની સમક્ષ રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
કવિ - સાધુ અક્ષરજીવનદાસ
ગાયકો - સુધીર યદુવંશી, જયદીપ સ્વાદિયા અને ગાયકવૃંદ