Перейти к содержимому

Makhaniya parvat//Chhota Udaipur//માખણીયા પર્વત બે બાપની બારી// છોટાઉદેપુર//રાયપુર//

Mr Raja Hindustani

0:00 / 0:00

Makhaniya parvat//Chhota Udaipur//માખણીયા પર્વત બે બાપની બારી// છોટાઉદેપુર//રાયપુર//

1 509 просмотров · 2 г. назад
Mr Raja Hindustani
2,68 тыс. подписчиков
1 509 просмотров · 2 г. назад
માખણીયો પર્વત રાયપુર છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર તાલુકાના નાનકડા ગામમાં આવેલ છે માખણીયો પર્વત રાયપુર માખણીયો ડુંગર ઉપર તમને ઐતિહાસિક સ્થળો જોવા મડસે માખણીયો પર્વત ઉપર તમને જુના જમાનાની જગ્યાઓ જોવા મળે બે બાપ ની બારી તલાવ સાત કુંડ શીવલીંગ પુરાની ઈટએ જોવા મળશે આ ડુંગર ને હોરહીડા નામથી પણ ઓળખાય Makhaniya Parvat or Makhaniya Hill or Makhaniya Mountain or Makhaniyo Parvat is unexplored, untouched, Natural and so beautiful place of Gujarat, which is situated near Sukhi Dam in Chhota Udaipur district. Makhaniyo Parvat is almost 200 kms far from Ahmedabad and 90 kms from Baroda. It is believed that Pandavas came here during their time and on the top of this mountain there are lots of temples, few natural ponds and uncountable small and big rocks are there. માખનીયો ડુંગર ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર તેમજ ડુંગરવાટ (સુખી ડેમ પાસે) ગામની નજીક આવેલ છે. આમ જોવા જઈએ તો માખનીયા ડુંગર આવવા માટે બે બાજુથી રસ્તાઓ છે. પહેલો રસ્તો પાવ પાવી જેતપુર થી ડુંગરવાટ ગામમાં સુખી ડેમ પાસે અને બીજો રસ્તો પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા થી રાયપુર ગામ પાસે છે. માખનીયા ડુંગર ઉપર આપણને પ્રાચીન સમયની મોટી શિલાઓ તેમજ અન્ય ઘણી બધી વસ્તુઓ જોવા મળશે.માખનીયા ડુંગર ઉપર બે તળાવ આવેલા છે. તળાવની બાજુમાં શિવ મંદિર આવેલું છે. શિવ મંદિર થી થોડે આગળ જશો ત્યાં સાથ કુંડ આવેલા છે તેમજ બે બાપ ની બારી અને મોટો લગ્નમંડપ આવેલો છે લગ્ન મંડપ ની નીચે કોઈ અલગ લિપિ માં લેખ લખવામાં આવેલા છે.ડુંગર ઉપરથી આપણને સુખી ડેમ નો નજારો પણ જોવા મળસે. Your Queries :- Makhaniya Dungar Vise Jano Makhaniyo Dungar (Jetpur Pavi) Makhaniyo Parvat (Hidamba Van) If you want to plan one day trip to totally natural and new place in Gujarat then I believe this will be the right choice for anyone. Mr Raja Hindustani