હુસેનાબાદ ગામનો રહસ્યમય રુખડ બાપાનો વડલો! 🙏
Mr.Rajput
0:00 / 0:00
હુસેનાબાદ ગામનો રહસ્યમય રુખડ બાપાનો વડલો! 🙏
443 просмотра · 2 недели назад
Mr.Rajput
37 подписчиков
443 просмотра · 2 недели назад
🌳 હુસેનાબાદ ગામનો રહસ્યમય રુખડ બાપાનો વડલો! 🙏
માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામની અંદર આવેલો આ પ્રાચીન રુખડ બાપાનો વડલો ગામ લોકોમાં ખાસ ઓળખ ધરાવે છે. 🌳🙏
આ વડલા સાથે જોડાયેલી લોકવાતો, માન્યતાઓ અને તેની આસપાસનો ઈતિહાસ જાણવા માટે જુઓ અમારો સંપૂર્ણ વીડિયો. 🎥
📍 સ્થળ: હુસેનાબાદ ગામ, માંગરોળ તાલુકો
🙏 રુખડ બાપાના દર્શન અને સ્થળની રસપ્રદ વાતો
🎥 વીડિયો પસંદ આવે તો Like 👍, Share 🔄 અને Channel Subscribe 🔔કરવાનું ભૂલશો નહીં. #GujaratiVideo #YouTubeVideo #ViralVideo #TrendingVideo #ShortVideo