Перейти к содержимому

બધા જ દુઃખનો નાશ કરનાર - મહિષાસુર મર્દિની સ્તોત્ર - Aigiri Nandini - MahishasuraMardiniStotra

JEEVAN DEEP

0:00 / 0:00

બધા જ દુઃખનો નાશ કરનાર - મહિષાસુર મર્દિની સ્તોત્ર - Aigiri Nandini - MahishasuraMardiniStotra

155 просмотров · 4 дня назад
JEEVAN DEEP
11,6 тыс. подписчиков
155 просмотров · 4 дня назад
બધા જ દુઃખનો નાશ કરનાર - મહિષાસુર મર્દિની સ્તોત્ર - Aigiri Nandini - MahishasuraMardiniStotra #mahishasuramardini #aigirinandinistotram #મહિષાસુર_મર્દિની_સ્તોત્ર #aigirinandini #mahishasurmardinistuti #navratrispecial #navratri2026 #divyapatel #jeevandeep #mahakalistotram #navgurgastotr #vairal #devotionalsong || મહિષાસુર મર્દિની સ્તોત્રમ્ || અયિ ગિરિનંદિનિ નંદિતમેદિનિ વિશ્વ-વિનોદિનિ નંદનુતે ગિરિવર વિંધ્ય-શિરોઽધિ-નિવાસિનિ વિષ્ણુ-વિલાસિનિ જિષ્ણુનુતે | ભગવતિ હે શિતિકંઠ-કુટુંબિણિ ભૂરિકુટુંબિણિ ભૂરિકૃતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 1 ‖ સુરવર-હર્ષિણિ દુર્ધર-ધર્ષિણિ દુર્મુખ-મર્ષિણિ હર્ષરતે ત્રિભુવન-પોષિણિ શંકર-તોષિણિ કલ્મષ-મોષિણિ ઘોષરતે | દનુજ-નિરોષિણિ દિતિસુત-રોષિણિ દુર્મદ-શોષિણિ સિંધુસુતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 2 ‖ અયિ જગદંબ મદંબ કદંબવન-પ્રિયવાસિનિ હાસરતે શિખરિ-શિરોમણિ તુઙ-હિમાલય-શૃંગનિજાલય-મધ્યગતે | મધુમધુરે મધુ-કૈતભ-ગંજિનિ કૈતભ-ભંજિનિ રાસરતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 3 ‖ અયિ શતખંડ-વિખંડિત-રુંડ-વિતુંડિત-શુંડ-ગજાધિપતે રિપુ-ગજ-ગંડ-વિદારણ-ચંડપરાક્રમ-શૌંડ-મૃગાધિપતે | નિજ-ભુજદંડ-નિપાટિત-ચંડ-નિપાટિત-મુંડ-ભટાધિપતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 4 ‖ અયિ રણદુર્મદ-શત્રુ-વધોદિત-દુર્ધર-નિર્જર-શક્તિ-ભૃતે ચતુર-વિચાર-ધુરીણ-મહાશય-દૂત-કૃત-પ્રમથાધિપતે | દુરિત-દુરીહ-દુરાશય-દુર્મતિ-દાનવ-દૂત-કૃતાંતમતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 5 ‖ અયિ નિજ હુંકૃતિમાત્ર-નિરાકૃત-ધૂમ્રવિલોચન-ધૂમ્રશતે સમર-વિશોષિત-શોણિતબીજ-સમુદ્ભવશોણિત-બીજ-લતે | શિવ-શિવ-શુંભનિશુંભ-મહાહવ-તર્પિત-ભૂતપિશાચ-પતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 6 ‖ ધનુરનુસંગરણ-ક્ષણ-સંગ-પરિસ્ફુરદંગ-નટત્કટકે કનક-પિશંગ-પૃષત્ક-નિષંગ-રસદ્ભટ-શૃંગ-હતાવટુકે | કૃત-ચતુરંગ-બલક્ષિતિ-રંગ-ઘટદ્-બહુરંગ-રટદ્-બટુકે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 7 ‖ અયિ શરણાગત-વૈરિવધૂ-વરવીરવરાભય-દાયિકરે ત્રિભુવનમસ્તક-શૂલ-વિરોધિ-શિરોધિ-કૃતાઽમલ-શૂલકરે | દુમિ-દુમિ-તામર-દુંદુભિ-નાદ-મહો-મુખરીકૃત-દિઙ્નિકરે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 8 ‖ સુરલલના-તતથેયિ-તથેયિ-તથાભિનયોદર-નૃત્ય-રતે હાસવિલાસ-હુલાસ-મયિપ્રણ-તાર્તજનેમિત-પ્રેમભરે | ધિમિકિટ-ધિક્કટ-ધિક્કટ-ધિમિધ્વનિ-ઘોરમૃદંગ-નિનાદરતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 9 ‖ જય-જય-જપ્ય-જયે-જય-શબ્દ-પરસ્તુતિ-તત્પર-વિશ્વનુતે ઝણઝણ-ઝિંઝિમિ-ઝિંકૃત-નૂપુર-શિંજિત-મોહિતભૂતપતે | નટિત-નટાર્ધ-નટીનટ-નાયક-નાટકનાટિત-નાટ્યરતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 10 ‖ અયિ સુમનઃ સુમનઃ સુમનઃ સુમનઃ સુમનોહર કાંતિયુતે શ્રિતરજનીરજ-નીરજ-નીરજની-રજનીકર-વક્ત્રવૃતે | સુનયનવિભ્રમ-રભ્ર-મર-ભ્રમર-ભ્રમ-રભ્રમરાધિપતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 11 ‖ મહિત-મહાહવ-મલ્લમતલ્લિક-મલ્લિત-રલ્લક-મલ્લ-રતે વિરચિતવલ્લિક-પલ્લિક-મલ્લિક-ઝિલ્લિક-ભિલ્લિક-વર્ગવૃતે | સિત-કૃતફુલ્લ-સમુલ્લસિતાઽરુણ-તલ્લજ-પલ્લવ-સલ્લલિતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 12 ‖ અવિરળ-ગંડગળન્-મદ-મેદુર-મત્ત-મતંગજરાજ-પતે ત્રિભુવન-ભૂષણભૂત-કળાનિધિરૂપ-પયોનિધિરાજસુતે | અયિ સુદતીજન-લાલસ-માનસ-મોહન-મન્મધરાજ-સુતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 13 ‖ કમલદળામલ-કોમલ-કાંતિ-કલાકલિતાઽમલ-ભાલતલે સકલ-વિલાસકળા-નિલયક્રમ-કેળિકલત્-કલહંસકુલે | અલિકુલ-સંકુલ-કુવલયમંડલ-મૌળિમિલદ્-વકુલાલિકુલે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 14 ‖ કર-મુરળી-રવ-વીજિત-કૂજિત-લજ્જિત-કોકિલ-મંજુરુતે મિલિત-મિલિંદ-મનોહર-ગુંજિત-રંજિત-શૈલનિકુંજ-ગતે | નિજગણભૂત-મહાશબરીગણ-રંગણ-સંભૃત-કેળિતતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 15 ‖ કટિતટ-પીત-દુકૂલ-વિચિત્ર-મયૂખ-તિરસ્કૃત-ચંદ્રરુચે પ્રણતસુરાસુર-મૌળિમણિસ્ફુરદ્-અંશુલસન્-નખસાંદ્રરુચે | જિત-કનકાચલમૌળિ-મદોર્જિત-નિર્જરકુંજર-કુંભ-કુચે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 16 ‖ વિજિત-સહસ્રકરૈક-સહસ્રકરૈક-સહસ્રકરૈકનુતે કૃત-સુરતારક-સંગર-તારક સંગર-તારકસૂનુ-સુતે | સુરથ-સમાધિ-સમાન-સમાધિ-સમાધિસમાધિ-સુજાત-રતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 17 ‖ પદકમલં કરુણાનિલયે વરિવસ્યતિ યોઽનુદિનં ન શિવે અયિ કમલે કમલાનિલયે કમલાનિલયઃ સ કથં ન ભવેત્ | તવ પદમેવ પરંપદ-મિત્યનુશીલયતો મમ કિં ન શિવે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 18 ‖ કનકલસત્કલ-સિંધુજલૈરનુષિંજતિ ત૆ ગુણરંગભુવં ભજતિ સ કિં નુ શચીકુચકુંભત-તટીપરિ-રંભ-સુખાનુભવં | તવ ચરણં શરણં કરવાણિ નતામરવાણિ નિવાશિ શિવં જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 19 ‖ તવ વિમલેઽંદુકલં વદનેંદુમલં સકલં નનુ કૂલયતે કિમુ પુરુહૂત-પુરીંદુમુખી-સુમુખીભિરસૌ-વિમુખી-ક્રિયતે | મમ તુ મતં શિવનામ-ધને ભવતી-કૃપયા કિમુત ક્રિયતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 20 ‖ અયિ મયિ દીનદયાળુતયા કરુણાપરયા ભવિતવ્યમુમે અયિ જગતો જનની કૃપયાસિ યથાસિ તથાનુમિતાસિ રમે | યદુચિતમત્ર ભવત્યુરરી કુરુતા-દુરુતાપમપા-કુરુતે જય જય હે મહિષાસુર-મર્દિનિ રમ્યકપર્દિનિ શૈલસુતે ‖ 21 ‖