Перейти к содержимому

શિવ વસે છે મહાદેવ વસે છે | બીલી તારા પાંદડામાં શિવ વસે છે | મહાદેવનું સુંદર ભજન | હર હર મહાદેવ 🙏

N K Dudhrejiya

0:00 / 0:00

શિવ વસે છે મહાદેવ વસે છે | બીલી તારા પાંદડામાં શિવ વસે છે | મહાદેવનું સુંદર ભજન | હર હર મહાદેવ 🙏

20 306 просмотров · 1 месяц назад
N K Dudhrejiya
2,85 тыс. подписчиков
20 306 просмотров · 1 месяц назад
🙏 હર હર મહાદેવ 🙏 શિવ વસે છે મહાદેવ વસે છે, બીલી તારા પાંદડામાં શિવ વસે છે 🙏🔱 મહાદેવને સમર્પિત આ સુંદર ભજન એકવાર જરૂર સાંભળજો. ભગવાન શિવની ભક્તિ અને બીલીપત્રનું મહાત્મ્ય દર્શાવતું આ ભજન ભક્તિભાવથી ભરપૂર છે. ❤️ વિડિયો ગમે તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 જરૂર કરજો. 🙏 ૐ નમઃ શિવાય 🙏 🔱 હર હર મહાદેવ 🔱 🎶 ભજનના શબ્દો __________________________________ શિવ વસે છે મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે એક પાંદે બ્રહ્માજીને બીજા પાંદે વિષ્ણુ જી વચમાં શિવશંકર મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે શિવ વસે છે મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે એક બાજુ રીધી ને બીજી બાજુ સીધી વચમાં ગણપતિ ભગવાન વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે શિવ વસે છે મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે એક બાજુ બ્રહ્માજીને બીજી બાજુ બ્રહ્માણી વચમાં ચારેય વેદ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે શિવ વસે છે મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે એક બાજુ વિષ્ણુજી ને બીજી બાજુ લક્ષ્મીજી વચ્ચે કુબેરનો ભંડાર વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે શિવ વસે છે મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી વચમાં બંસરીના સુર વહે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે શિવ વસે છે મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે એક બાજુ રામજીને બીજી બાજુ સીતાજી વચમાં બાસુરી વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે શિવ વસે છે મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે એક બાજુ ભોળાનાથને બીજી બાજુ પાર્વતી વચ્ચે ગંગાજીની ધારા વહે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે શિવ વસે છે મહાદેવ વસે છે બીલી તારા પાંદડામાં શિવ વસે છે #શિવવસેછે #મહાદેવ #હરહરમહાદેવ #શિવભજન #મહાદેવભજન #ભજન #ગુજરાતીભજન #શિવજી #ભોળાનાથ #બીલીપત્ર #ૐનમઃશિવાય #શિવભક્તિ #ગુજરાતીભજન2026