લોક ડાયરો-સંતવાણી ॥ દિવ્ય પાટોત્સવ ॥ સત નો દરબાર ॥ ભાદરવા ॥૧૭-૧૨-૨૦૨૩
Sat No Darbar Bhadarva
0:00 / 0:00
લોક ડાયરો-સંતવાણી ॥ દિવ્ય પાટોત્સવ ॥ સત નો દરબાર ॥ ભાદરવા ॥૧૭-૧૨-૨૦૨૩
21 215 просмотров · Трансляция закончилась 2 года назад
Sat No Darbar Bhadarva
28,8 тыс. подписчиков
21 215 просмотров · Трансляция закончилась 2 года назад
શ્રી ભાદરવા ગામે સત ના દરબાર ના આગણે રાજરાજેશ્વરી શ્રી હિંગળાજ માતાજી ના મઢે
શ્રી ચેહર જોગણી માતાજી ના સાનિધ્યમાં ભગવાન દેવાધિદેવ આનંદેશ્વર મહાદેવજી ની અસીમક્રુપાથી તા.૧૭.૧૨.૨૦૨૩.ને રવિવાર ના શુભદિને માતાજી ના મઢ નિર્માણના પાટોત્ત્સવ નિમિતે
`` માઁ ભગવતીના માતાજી દશૅનનો લાભ તથા સંતવાણી- લોક ડાયરાનો લ્હાવો પ્રાપ્ત કરવા આપ સર્વ ભાવીક ભક્તજન - અતિથિશ્રીઓને ભાવભર્યુ હર્દિક આમંત્રણ .....