Mehsana Indian Railway News | મહેસાણાને રેલવે કનેક્ટિવિટીની ત્રણ મહત્વપૂર્ણ ભેટ મળી | News18
News18 Gujarati
0:00 / 0:00
Mehsana Indian Railway News | મહેસાણાને રેલવે કનેક્ટિવિટીની ત્રણ મહત્વપૂર્ણ ભેટ મળી | News18
861 просмотр · 6 часов назад
News18 Gujarati
4,53 млн подписчиков
861 просмотр · 6 часов назад
Mehsana has received three significant gifts regarding railway connectivity; approval has been granted for three new trains connecting to Haridwar. New trains will commence from Veraval to Haridwar and Okha to Haridwar, while the Bandra-Delhi train has been extended to Haridwar. The launch of these new rail services will make religious pilgrimages much easier for travelers from North Gujarat. MP Haribhai Patel has expressed his gratitude to the Railway Minister for this decision.
મહેસાણાને રેલવે કનેક્ટિવિટીની ત્રણ મહત્વપૂર્ણ ભેટ મળી છે...હરિદ્વાર સાથે જોડાણ વધારતી ત્રણ નવી ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે...વેરાવળથી હરિદ્વાર, ઓખાથી હરિદ્વાર નવી ટ્રેનો શરૂ થશે, જ્યારે બાંદ્રાથી દિલ્હીની ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવામાં આવી છે...આ નવી રેલ સેવા શરૂ થતાં ઉત્તર ગુજરાતના મુસાફરો માટે ધાર્મિક યાત્રા વધુ સરળ બનશે...આ નિર્ણય બદલ સાંસદ હરિભાઈ પટેલે રેલવે મંત્રીનો આભાર માન્યો છે. n18oc_samachar
#Mehsana #Haridwar #IndianRailways #GujaratRailway #RailwayNews #NorthGujarat #HaribhaiPatel #PilgrimageTravel #BreakingNewsGujarat #GujaratUpdates #gujaratinews18 #news18gujarati
ID_KT
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM