
Идёт прямой эфир
Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.
Ambaji Bhadarvi Poonam 2026 Official (25-09-2026)
В эфиреСейчас смотрят: 312 · Трансляция началась 69 минут назад
Ambaji Temple Official
66,1 тыс. подписчиков
Сейчас смотрят: 312 · Трансляция началась 69 минут назад
#AmbajiParikramaMahotsav,#Parikrama2024,#51shktipithParikrama,#shaktipith,#gabbar,#ambajitemple,#ambaji
“આસ્થા આપની , વ્યવસ્થા અમારી”
જય અંબે ... ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ – (ભાદરવા સુદ - નોમ થી ભાદરવા સુદ - પૂનમ) તા.૨૦/૦૯/૨૦૨૬ થી ૨૬/૦૯/૨૦૨૬ સુધી આયોજીત મહામેળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જીલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમમય યાત્રાધામ અંબાજીમાં આપ સર્વે યાત્રાળુઓને હદયપુર્વક આવકારીએ છીએ.
જય અંબે...... જય અંબે...... ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૬........