Перейти к содержимому

Translation Series ll English Descriptive ll CCE GROUP-A

Agastya Live

0:00 / 0:00

Translation Series ll English Descriptive ll CCE GROUP-A

430 просмотров · Трансляция закончилась 2 дня назад
Agastya Live
1,2 тыс. подписчиков
430 просмотров · Трансляция закончилась 2 дня назад
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, Agastya Live યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે! 🎉 CCE પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે મુખ્ય પરીક્ષા (Mains Exam) ની તૈયારી કરવાનો સમય આવી ગયો છે. CCE Mains (Group-A) માં 'English Descriptive' વિભાગ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ મૂંઝવણભર્યા આ વિભાગને સરળ બનાવવા માટે,હું આપણી અગસ્ત્ય લાઈવની Official Youtube Channel ની માધ્યમથી દર બુધવાર અને શનિવારે સાવ બેઝિકથી “Translation Series” ની શરૂઆત કરી રહ્યો છું. આ સિરીઝમાં આપણી માતૃભાષા ગુજરાતીમાં યાદ આવતા વાક્યોનું અંગ્રેજીમાં translation કઈ રીતે કરવું તેની પ્રેક્ટિસ કરીશું. આ ઉપરાંત, આ સીરીઝમાં આપણે સાથે મળી એવા વાક્યો પર જ પ્રેક્ટિસ કરીશું કે જે પ્રકારના વાક્યો English Descriptive ના જુદા જુદા ફોર્મેટમાં લખવામાં આવતા હોય છે. જેથી આપની English Language પરની પકડ વધુ મજબૂત થાય. જો તમે CCE Mains કે ગુજરાત સરકારની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ લેક્ચર તમારી તૈયારીને એક યોગ્ય દિશા આપશે અને ખૂબ ઉપયોગી સાબિત થશે. 📌 આ સેશન કોના માટે ઉપયોગી છે? CCE Mains Exam 2026 • CCE English Descriptive Preparation • Gujarat Govt Competitive Exams (GSSSB, GPSC, GPSSB, PSI) English Descriptive Syllabus & Writing Skills 💡 વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો: 👍 LIKE કરો અને પ્રોત્સાહન આપો. 🔄 તમારા મિત્રો તથા સ્પર્ધાત્મક પરીક્ષાના ગ્રુપ્સમાં SHARE કરો. 🔔 રોજિંદા ફ્રી લેક્ચર્સ અને મહત્વની અપડેટ્સ માટે ચેનલને SUBSCRIBE કરો. 🔗 Connect with Agastya Live (Parikshit Sir): 🎯 Telegram Channel: https://telegram.dog/agastyalive108 🎯 Instagram Page:   / agastyalive108   #EnglishDescriptive #CCEMains #ParikshitSir #AgastyaLive #CCE2026 #Translation Series #GSSSB #EnglishForCCE #GujaratGovtJobs#CompetitiveExamsGujarat#GPSC#PSI#EnglishWritingSkills #SyllabusAnalysis