ભાઈ બહેનનો પ્રેમ ❤️ | મામેરા નું સ્પેશિયલ ગીત | મામેરા માંગા મૂલ ના | ગુજરાતી લગ્ન ગીત#wedding
Gujarati Lagn Soor
0:00 / 0:00
ભાઈ બહેનનો પ્રેમ ❤️ | મામેરા નું સ્પેશિયલ ગીત | મામેરા માંગા મૂલ ના | ગુજરાતી લગ્ન ગીત#wedding
503 просмотра · 3 недели назад
Gujarati Lagn Soor
55 подписчиков
503 просмотра · 3 недели назад
ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીથી ભરેલું મામેરાનું સ્પેશિયલ ગીત ❤️🎶
બેન તો ચંપે ચડી ન કેવળે ઉતર્યા,
બેન તો જોવે એમના માળી જાયા વાટ...
મામેરા માંગા મૂલ ના... 💕
આ સુંદર ગુજરાતી લગ્ન ગીતમાં ભાઈ-બહેનનો પ્રેમ, મામેરાની લાગણી અને લગ્ન પ્રસંગની પરંપરાગત ખુશી ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.
ગીત ગમે તો Like 👍 Share 📲 Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.