Перейти к содержимому

શ્રીમદ્ ભગવદ્ ગીતા🙏Shree Mad Bhagvad Gita || Bhupat kubavat | અધ્યાય 2|| જ્ઞાનકર્મસંન્યાસયોગ ||

Jivan Ni Sharuaat

0:00 / 0:00

શ્રીમદ્ ભગવદ્ ગીતા🙏Shree Mad Bhagvad Gita || Bhupat kubavat | અધ્યાય 2|| જ્ઞાનકર્મસંન્યાસયોગ ||

75 просмотров · 4 нед. назад
Jivan Ni Sharuaat
999 подписчиков
75 просмотров · 4 нед. назад
શ્રીમદ્ ભગવદ્ ગીતા🙏Shree Mad Bhagvad Gita || Bhupat kubavat | અધ્યાય 2|| જ્ઞાનકર્મસંન્યાસયોગ || શ્રીભગવાન બોલ્યા:હે અર્જુન: આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો,સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો હે પરંતપ!આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; પણ ત્યાર બાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો તું મારો ભક્ત અને પ્રિય સખા છે,માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે; કેમકે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટ લે કે ગુપ્ત રાખવાયોગ્ય વિષય છે. હે પરંતપ અર્જુન!મારા અન તારા ધૈણા બધા જન્મો થઈ ચુક્યા છે; એ બધાને તું નથી જાણતો,પણ હું જાણું છું.હું અજન્મા અને અવિના શીસ્વરૂપ હોવા છતાં પણ,તેમજ બધાંય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું.હે ભારત!જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે,ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જી છું એટલે કે સાકારરૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું.સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં હે અર્જુન!મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત્ નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્ત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે.જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામે છે.ચુક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત રહેતા હતા,એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલા પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચુક્યા છે હે પાર્થ!જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે,હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું; કેમકે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે.આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે;કેમકે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર - આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે;આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કર્તા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ.કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી,માટે મને કર્મો લિપ્ત નથી કરતાં આ પ્રમાણે જે મને તત્ત્વથી જાણી લે છે,તે પણ કર્મોથી નથી બંધાતો.પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણી ને જ કર્મો કર્યાં છે,માટે તું પણ પૂર્વ જો વડે સદાકાળથી આચરવામાં આ વેલાં કર્મોને જ કર.કર્મ શું છે?અને અકર્મ શું છે?એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે;માટે તે કર્મતત્ત્વ હું તને સમ્ય ક્ રીતે સમજાવીને કહું છું,જેને જાણી ને તું અશુભથી એટલે કે કર્મબંધનમાં થી મુક્ત થઈ જઈશ.કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ,તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ;કેમકે કર્મની ગતિ અતિગહન છે.જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મ માં કર્મ જુએ છે,એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ Your Queries: shubh jivan shubh jivan jivvani shuruaat shubh jivan jiyo na shubh jivan liquid shubh jivan bura shubh jivan natok shubh jivani kotha bole hello shubh jivan bura shubh nabi jivani mohalla shubh jivani