SIP માં રોકાણ કરતા પહેલાં જાણો અમુક મહત્તવની બાબતો
BBC News Gujarati
0:00 / 0:00
SIP માં રોકાણ કરતા પહેલાં જાણો અમુક મહત્તવની બાબતો
67 387 просмотров · 4 г. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
67 387 просмотров · 4 г. назад
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP માં કેવી રીતે રોકાણ કરી શકાય? SIP એક એવો પ્લાન હોય છે જેમાં તમે દર મહિને એક ચોક્કસ રકમનું રોકાણ કરતા રહો છો. તે ઓછામાં ઓછી 100 રૂપિયાથી લઇને વધુ તમે રોકવા ઇચ્છતા હોય તેટલી હોય શકે છે.
આ પ્લાનમાં તમે દર મહિને રોકણ કરવા માગો છો અથવા ત્રણ મહિને એટલે કે મન્થલી અથવા ક્વાટરલી તે નિર્ણય પ્લાન અને તમારી જોગવાઈ પર આધાર રાખે છે. પણ એ યાદ રાખવું કે આ રકમ એક નિશ્ચિત તારીખે જમા કરાવવાની હોય છે. SIPના માધ્યમતથી તમે એક મોટી રકમ ભેગી કરી શકો છે અને તેનાથી સારું રિટર્ન પણ મળી શકે છે. હવે તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે જેમ કે તમે જે રકમનું રોકાણ કરો છો તે ક્યાં રોકાશે તેનું રિટર્ન કેટલું મળશે? આ બધા જ સવાલોના જવાબ એક એક કરીને મેળવીએ.
#SIP #investment #stockmarket #SmartNari
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati