Перейти к содержимому

એકદમ સ્વાદિષ્ટ પનીર ભુરજી બનાવવાની પરફેક્ટ રીત | Paneer Bhurji Recipe | Paneer Bhurji Banavani Rit

Kailash Food

0:00 / 0:00

એકદમ સ્વાદિષ્ટ પનીર ભુરજી બનાવવાની પરફેક્ટ રીત | Paneer Bhurji Recipe | Paneer Bhurji Banavani Rit

5 209 просмотров · 20 часов назад
Kailash Food
23,6 тыс. подписчиков
5 209 просмотров · 20 часов назад
આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર પનીર ભુરજી બનાવવાની પરફેક્ટ રીત. આ પનીર ભુરજી ખૂબ જ ટેસ્ટી, મસાલેદાર અને સરળ રીતે ઘરે બનાવી શકાય છે. નરમ પનીર, તાજા શાકભાજી અને યોગ્ય મસાલાના પરફેક્ટ કોમ્બિનેશનથી બનતી આ પનીર ભુરજી રોટલી, પરાઠા, નાન કે બ્રેડ સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને સરળ અને ઝટપટ બનતી પનીરની રેસીપી પસંદ હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો વિડિયોને Like કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો અને Kailash Food ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. આવી જ સ્વાદિષ્ટ ગુજરાતી અને ઘરેલુ રેસીપી માટે અમારી સાથે જોડાયેલા રહો.