આજે મમ્મીએ કરી અમારી ગાડીની સાફ સફાઈ ❤️🚛 | Truck Driver Home Vlog | Bhavesh
Bhavesh GJ24
0:00 / 0:00
આજે મમ્મીએ કરી અમારી ગાડીની સાફ સફાઈ ❤️🚛 | Truck Driver Home Vlog | Bhavesh
7 363 просмотра · 1 дн. назад
Bhavesh GJ24
6,21 тыс. подписчиков
7 363 просмотра · 1 дн. назад
આજના વ્લોગમાં મમ્મીએ અમારી ગાડીની સાફ સફાઈ કરી ❤️🚛
ટ્રક ડ્રાઇવરની જિંદગીમાં ગાડી માત્ર વાહન નથી, પણ આપણો રોજગાર અને પરિવારનો સાથ છે. આજે ઘરે પરિવાર સાથે વિતાવેલી પળો અને અમારી Eicher 3018 ગાડીની સફાઈનો નેચરલ વ્લોગ તમારી સાથે શેર કર્યો છે.
વિડિયો ગમે તો Like 👍 કરજો, Comment કરીને તમારો અભિપ્રાય જણાવજો અને Bhavesh GJ24 ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
જય માતાજી 🙏
આભાર મિત્ર
#BhaveshGJ24 #TruckDriver #GujaratiVlog #TruckDriverLife #Eicher3018 #HomeVlog #FamilyVlog #TruckCleaning #GujaratiYouTuber #IndianTruckDriver