Перейти к содержимому

O Radha Re ઓ રાધા રે | Shree Radha Krishna Gujarati Bhajan | Divine Love & Devotion 🪷🌿

Shree Krishna Divine Leela

0:00 / 0:00

O Radha Re ઓ રાધા રે | Shree Radha Krishna Gujarati Bhajan | Divine Love & Devotion 🪷🌿

1 648 просмотров · 8 дней назад
Shree Krishna Divine Leela
219 подписчиков
1 648 просмотров · 8 дней назад
🌿 O Radha Re ઓ રાધા રે 🌿 ✨ O Radha Re is a tender Gujarati devotional song celebrating the beautiful divine love and inseparable unity of Shree Radha Krishna. Through playful memories of Vrindavan, the sweetness of butter, the gentle call of the murli, and the joy of the divine couple together, the song lovingly expresses the special place of Shree Radha within Krishna’s heart. Without Shree Radha, even the sacred rasa of Vrindavan feels incomplete. The lyrics invite us to pause and lovingly behold the divine presence of Shree Radha Krishna — Their closeness, Their sweetness, and the quiet joy that arises when the heart turns toward divine love. 🦚🪷 🙏 May this bhajan offer you a peaceful moment of remembrance and devotion. As you listen, allow the sweetness of Shree Radha Krishna to gently soften the heart and bring you closer to stillness, surrender, and divine love. If this song brings peace to your heart, please Like, Share, and Subscribe to support the devotional journey of Shree Krishna Divine Leela. 🌸 📜 Lyrics ઓ રાધા રે આઠે પટરાણીઓ આઘી રહી જાય, તું તો કનૈયા ની સાથે સોહાય ઝાંખી જ્યારે થાય, આખલડી હરખાય. ઓ રાધા રે આઠે પટરાણીઓ આઘી રહી જાય તારા સપના સાવરીયા ને વારેવારે આવે છે, મુરલી કેરો નાદ કરીને તુજને એ બોલાવે. તારા વિના વૃંદાવનમાં રાસ ના રચાય ઓ રાધા રે આઠે પટરાણીઓ આઘી રહી જાય, તારું માખણ મનમોહનની જીભલડીને ભાવે, ઘરનું ખાવું છોડી દઈને તારું એ ખવડાવે. ગાયોનું બહાનું કાઢી તારી પાછળ પાછળ જાય ઓ રાધા રે આઠે પટરાણીઓ આઘી રહી જાય, તારી સાથે શોભે કાનુડો, તું કાના ની સાથે, કોમળ કર તમે બંને મુકજો ભક્તોના માથે. જુગલ જોડી નિરખીને પુનિત થવાય ઓ રાધા રે આઠે પટરાણીઓ આઘી રહી જાય, ઝાંખી જ્યારે થાય, આખલડી હરખાય ઓ રાધા રે આઠે પટરાણીઓ આઘી રહી જાય 🌺 May the loving presence of Shree Radha Krishna fill your heart with the sweetness of devotion, bring peace to your mind, and remind you that divine love is always gently present within. May the grace of Their divine union lead you toward surrender, joy, and inner peace. 🦚🪷✨ #ShreeKrishnaDivineLeela #ShreeRadhaKrishna #GujaratiBhajan #KrishnaBhajan #DevotionalMusic #Bhakti #DivineLove #PrayerMusic #SpiritualMusic #InnerPeace