Перейти к содержимому

ઈલીઓ-ટીબીઅલ પેઇન | ઢીંચણના સાઇડ ના ભાગમાં દુખાવો માટેની અસરકારક કસરતો | ITB Pain Syndrome Exercises

Dr. Bhavika

0:00 / 0:00

ઈલીઓ-ટીબીઅલ પેઇન | ઢીંચણના સાઇડ ના ભાગમાં દુખાવો માટેની અસરકારક કસરતો | ITB Pain Syndrome Exercises

3 753 просмотра · 5 месяцев назад
Dr. Bhavika
8,19 тыс. подписчиков
3 753 просмотра · 5 месяцев назад
🦵જો તમને ઘૂંટણની બહારની બાજુએ દુખાવો થાય છે, ખાસ કરીને દોડતી વખતે, ચાલતી વખતે અથવા સીડીઓ ચઢતી વખતે – તો શક્ય છે કે તમને ITB Syndrome (liotibial Band Syndrome)| હોય.. ⚡આ વીડિયોમાં તમે શીખશો: 👉ITB Syndrome શું છે? 👉તેના મુખ્ય કારણો શું છે?| 👉ઘૂંટણની બહારના દુખાવાનું સાચું કારણ 👉સરળ અને અસરકારક ફિઝિયોથેરાપી એક્સરસાઈઝ 👉ઘરે સરળ રીતે કરવા જેવી સ્ટ્રેચિંગ અને મજબૂતી વધારતી કસરતો 💥આ કસરતો ખાસ કરીને દોડનારાઓ, સાયકલિંગ કરનારાઓ અને લાંબા સમય સુધી ઉભા રહેતા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. 💥મહત્વપૂર્ણ સૂચના: ⚡જો દુખાવો વધુ હોય અથવા લાંબા સમયથી રહેતો હોય તો ફિઝિયોથેરાપિસ્ટ અથવા ડૉક્ટરનો સલાહ લેવી જરૂરી છે. ❤️ તમારું સ્વાસ્થ તમારી સૌથી મોટી સંપતિ્ત છે – રોજ થોડી કસરત કરો અને દુખાવાથી દૂર રહો. તમે મારાં બીજા વિડિઓ સ જોઈ શકો છો ઢીંચણ ના સ્ટ્રેચીંગ્સ    • બહુ જ અસરકારક ઇસી ઘૂંટણના સ્ટ્રેચીંગ્સ |  ...   ઢીંચણ ના સાંધા ને ફૂલી વાળવાની કસરતો    • ઢીંચણ ના સાંધાને ફૂલી વાળવાની બેસ્ટ કસરતો ...   સીયાટીકા માટેની કસરતો    • સીઆટીકા પેઈન માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ  |  B...   ⏱️ Time Stamps 00:00 – Introduction 01: 25– ઈલીઓ - ટીબીઅલ સિન્ડ્રોમ શુ છે? 02:00 - કારણો 02:29– Symptoms 03:15 – સોજો ઓછો કરવા શુ કરવું? 03:45 – Exercise 1 05:30 - Exercise 2 06:35 - Exercise 3 07:16 - Exercise 4 07:55 - Exercise 5 08:45 - Exercise 6 09:25 – outro ⚠️ Medical Disclaimer આ વિડિયોમાં બતાવેલી કસરતો સામાન્ય માર્ગદર્શન માટે છે. જો તમને severe pain, swelling, recent injury, surgery પછીની સ્થિતિ હોય તો કસરત શરૂ કરતા પહેલા તમારા નજીક ના Physiotherapist અથવા Doctor ની સલાહ લો. 👍 Call To Action જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો 👉 Like કરો 👉 Subscribe કરો 👉 Comment માં તમારો knee pain type લખો Thank you for Watching 🙏🙏🙏 #ITBSyndrome #KneePainRelief #PhysiotherapyExercises #GujaratiHealth #ITBpain #KneePainGujarati #RunningInjury #HomeExercises #FitnessGujarati #PainReliefExercises #ITBandPain #PhysioTips #HealthyLifestyle