Перейти к содержимому

PART-24 સ્થિત વિધુતસ્થિતિઊર્જા PYQS | Physics Gujarati with Nitesh Sir

Physics gujarati - Nitesh sir

0:00 / 0:00

PART-24 સ્થિત વિધુતસ્થિતિઊર્જા PYQS | Physics Gujarati with Nitesh Sir

72 просмотра · 3 недели назад
Physics gujarati - Nitesh sir
404 подписчика
72 просмотра · 3 недели назад
📘 PART-24 સ્થિત વિધુતસ્થિતિઊર્જા PYQS | Electric Charges & Fields | Class 12 Physics Gujarati આ વિડિયોમાં ધોરણ 12 ભૌતિકશાસ્ત્રના Chapter 1 – વિધુતભારો અને ક્ષેત્રો (Electric Charges & Fields) ની સંપૂર્ણ સમજ સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે. 🎯 આ વિડિયોમાં તમે શીખશો: ✅ વિધુતભાર (Electric Charge) ✅ ચાર્જના ગુણધર્મો ✅ કુલોમ્બનો નિયમ (Coulomb's Law) ✅ વિધુત ક્ષેત્ર (Electric Field) ✅ Electric Field Lines ✅ Superposition Principle ✅ Numericals અને Examples ✅ Board Exam માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ 📚 આ વિડિયો કોના માટે છે? ✔️ GSEB Class 12 Science ✔️ Gujarat Board Students ✔️ JEE Main Aspirants ✔️ GUJCET Aspirants ✔️ NEET Aspirants જો વિડિયો ઉપયોગી લાગે તો: 👍 Like કરો 💬 Comment કરીને તમારા પ્રશ્નો પૂછો 📢 મિત્રો સાથે Share કરો 🔔 Physics Gujarati with Nitesh Sir ને Subscribe કરવાનું ભૂલશો નહીં. #PhysicsGujarati #NiteshSir #ElectricChargesAndFields #વિધુતભારોઅનેક્ષેત્રો #Class12Physics #GSEB #GUJCET #NEET #JEE #PhysicsGujaratiWithNiteshSir #GujaratiEducation #BoardExam #PhysicsLecture #ScienceGujarati #ElectricField #CoulombsLaw #Class12Science #Physics2026 #electriccharges #ElectricField #Charge #FieldLines #Electrostatics #PhysicsClass12 #GSEBPhysics #GujaratiPhysics #PhysicsNotes #PhysicsRevision #Class12Gujarati #NEETPhysics #JEEPhysics #GUJCETPhysics #BoardPreparation #ScienceEducation #PhysicsConcepts #ElectrostaticsChapter #Chapter1Physics #physicstutorial chapters: 00:00 introduction 00:27 બે સમાન વિધુતભારો q ને 2a અંતરે મૂકવામાં આવ્યા છે અને ત્રીજો વિધુતભાર --2qને મધ્યબિંદુ પર મૂકવામાં આવ્યો છે. તંત્રની સ્થિતિઊર્જા કેટલી હરો? 05:08 ગ્રણ વિઘુતભારો Q, (+)q અને (--q) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ & બાજુવાળા સમબાજુ ત્રિકોણના ભ પર મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત-વિઘુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય,તો Q નું મૂલ્ય કેટલું હરો? 06:53 બે વિઘુતભારો q1 અને ‏q2 ને 30 cm ના અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. ગ્રીજા વિઘયુતભાર q3 ને 40 cm ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ પર C થી D સુધી ખસેડવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર q3/4uE0 છે.જ્યાં К એઃ 11:56 એક પદાર્થના અણુ પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ р છે. આ પદાર્થના એક મોલને પ્રબળ સ્થિત-વિઘુત ક્ષેત્ર E લગાડીને ધ્રુવીભૂત કરવામા આવે છે. ક્ષેત્રની દિશા અચાનક 60° ના ખૂણે બદલવામાં આવે છે. જો N એ એવોગેડ્રો આંક હોય,તો ક્ષેત્ર દ્વારા થયેલું કાર્યટલું હરો? 15:10 આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઘન પર નવ બિંદુવત વિધુતભાર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર q ને ઘનના કેન્‍દ્ર પર મૂકવામાં આવ્યો છે જ્યારે અન્ય તમામ વિધુતભારોશિરાબિંદુઓ પર છે. તંત્રની સ્થિત વિધુત સ્થિતિ ઊર્જા કેટલી હરો? 17:11 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ‏P ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપૉલનેએક નક્કર વિધુતભાર રહિત જ ગોળાની સામે મૂકવામાં આવે છે. ગોળાની સપાટી પર આવેલા બિંદુ A પરનું કુલ સ્થિતિમાન કેટલું હશો? 19:34 ચાર વિઘુતભારો,દરેકનું મૂલ્ય +q છે,તેવી તંત્રની ગોઠવણી ઘ્યાનમાં લો. તંત્રની ગોઠવણીને આકૃતિ (1) થી આકૃતિ (2) માં બદલવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશો? 23:38 Q મૂલ્યના બે સમાન વિઘુતભારો એકબીજાથી d અંતરે મૂકવામાં આવ્યા છે. તેમની સ્થિત-વિઘધુત ઊજાં E છે. જો ત્રીજો વિઘુતભાર —Q/2 ने આ બે વિધુતભારોની વચ્ચે મધ્યબિંદુ પર લાવવામાં આવે,તો તંત્રની નવી સ્થિત-વિધુત ઊર્જા કેટલી થશો? 26:58 . આકૃતિ માં દર્શાવ્યા મુજબ,xy- સમતલમાં (0, 2) mm અને (0, -2) mmપર રહેલા બે વિઘુતભારો ‏+q અને —q દ્ધારા એક વિઘુત ડાયપોલ બને છે. આડાયપોલને કારણે બિંદુ P(100, 100) mm પરનું વિધુત સ્થિતિમાન Yo છે. હવે+q અને — а વિધુતભારોનેઅનુક્રમ (—1, 2) mm અને (1, — 2) mm બિંદુઓપર ખસેડવામાં આવે છે. તો નવી ડાયપોલને કારણે P પરનું વિધુત સ્થિતિમાન કેટલું હશે? 34:40 બે વિરુદ્ધ અને સમાન વિઘુતભારો,દરેકનું મૂલ્ય 4 x 10-8 с છે,જે એક ડાયપોલ બનાવે છે. તેમનું અંતર 2 x 10 - 2 cm છે. જ્યારે આ ડાયપોલને 4 x 10/8 мс-1બાહ્ય વિઘુતક્ષેત્રમાં મૂકવામાં આવે,ત્યારે મહત્તમ ટોર્કનું મૂલ્ય અને તેને 180° જેટલું ફેરવવા માટે કરવું પડતું કાર્ય અનુક્રમે કેટલું હશો? 38:36 1c ,2c અને 3c નાત્રણ બિંદુવત વિઘુતભારોને 1 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે.આ વિઘુતભારોને 0.5 m બાજુવાળા બીજા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ખસેડવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશ?