Перейти к содержимому

Asiatic lion : એક સિંહ વનકર્મીનો મિત્ર કેવી રીતે બની ગયો? #Gujarat #lion

BBC News Gujarati

0:00 / 0:00

Asiatic lion : એક સિંહ વનકર્મીનો મિત્ર કેવી રીતે બની ગયો? #Gujarat #lion

226 200 просмотров · 1 год назад
BBC News Gujarati
1,56 млн подписчиков
226 200 просмотров · 1 год назад
#Gir #lion #Girlion #Rajulion #Asiaticlion ગીરનાં જંગલો અને ગીરની બહાર રાજુ નામના સિંહ અને વનકર્મીના સંબંધની ખૂબ ચર્ચા થાય છે. રાજુ નામના સિંહને આ વનકર્મી પોતાનો દીકરો માનતા. અને સિંહ પણ તેમને એટલું જ માન આપતો. જ્યાં જ્યાં બદલી થઈ ત્યાં તેમની પાછળ આ રાજુ પહોંચી જતો. આ સંબંધો કેવી રીતે બન્યા? જુઓ વીડિયો વીડિયો : હનીફ ખોખર એડિટ : અક્ષિત ગુપ્તા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati