Перейти к содержимому

રાજપુત મગ પુલાવ 😋 સંદીપસિંહ ઠાકોર || મગ પુલાવ - મગ મસાલા - પનીર પુલાવ || પીજ રોડ, નડિયાદ ||

JP FOOD VDO

0:00 / 0:00

રાજપુત મગ પુલાવ 😋 સંદીપસિંહ ઠાકોર || મગ પુલાવ - મગ મસાલા - પનીર પુલાવ || પીજ રોડ, નડિયાદ ||

46 120 просмотров · 2 года назад
JP FOOD VDO
10,3 тыс. подписчиков
46 120 просмотров · 2 года назад
#pulao #food #nadiad મિત્રો રાજપુતમાં પુલાવની અંદર સંદીપભાઈ સરસ મજાનો મગ પુલાવ, મગ મસાલા, પનીર પુલાવ, ચીઝ મગ મસાલા ખવડાવી રહ્યા છે..😋 મિત્રો એમની મેઈન બ્રાન્ચ કોલેજ રોડ, ડીડીઆઇટી કોલેજની બહાર છેલ્લા આઠ વર્ષથી આવેલી છે..🤩 અને અહીં પીજ રોડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં છેલ્લા ત્રણ મહિનાથી રાજપુત મગ પુલાવની બીજી શાખાની શરૂઆત કરી છે..😊 તો મિત્રો અચૂકથી મુલાકાત લેવા જેવી જગ્યા છે..😋 રાજપુત મગ પુલાવ 😋 સંદીપસિંહ ઠાકોર😎 મો. 82 00 30 55 53 જય મહારાજ 🙏 JP FOOD VDO 😋 Subscribe for more FOOD Videos 😋 Like 👍 Share 💐 Subscribe 😃 Contact = 87 99 44 88 45