Перейти к содержимому

પહેલો ઘા | મોડ્યુલ વાંચનનું મહત્વ | હવે પરીક્ષક જે પૂછશે એ તમે વાંચેલું હશે | Mi-TET

Mi-TET

0:00 / 0:00

પહેલો ઘા | મોડ્યુલ વાંચનનું મહત્વ | હવે પરીક્ષક જે પૂછશે એ તમે વાંચેલું હશે | Mi-TET

6 960 просмотров · 2 дня назад
Mi-TET
1,33 тыс. подписчиков
6 960 просмотров · 2 дня назад
નમસ્તે મિત્રો ચેનલને ખરેખર અદ્ભુત પ્રતિસાદ તમે આપ્યો છે. ચેનલનો આ ત્રીજો વિડિયો તમારા માટે ખરેખર ઉપયોગી સાબિત થશે. તમારા સૌથી મોટા પ્રશ્ન "વાંચેલું તો કશું પૂછાતું જ નથી, પેપર ક્યાંથી કાઢતા હશે?" - નો જવાબ તમને અહીં મળી રહેશે. આ વિડીયો તમને ડી.એલ.એડ.ના મોડ્યુલ ટેટ 1 અને 2 માટે વાંચવા કેમ ઉપયોગી છે? તે સમજાવી દેશે. વિડીયો પૂરો જોજો. ગમે તો મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આભાર 🙏 જય હિન્દ 🇮🇳