Перейти к содержимому

દિવાળી માટે બનાવી હતી પણ એક જ દિવસ માં ખલાશ થઈ ગઈ છોકરાઓ તો કે મને રોજ નાસ્તો આ જ જોઈશે……

BHURI NI RASOI

0:00 / 0:00

દિવાળી માટે બનાવી હતી પણ એક જ દિવસ માં ખલાશ થઈ ગઈ છોકરાઓ તો કે મને રોજ નાસ્તો આ જ જોઈશે……

2 106 просмотров · 3 дня назад
BHURI NI RASOI
7,16 тыс. подписчиков
2 106 просмотров · 3 дня назад
આજે બનાવીએ સોજીમાંથી એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને મસાલેદાર પાપડી 😋 એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે! બજારનાં ચિપ્સ અને કુરકુરે કરતાં પણ વધુ મજેદાર આ હોમમેડ નાસ્તો ચા સાથે ખાવા માટે અને બાળકોના ટિફિન માટે પણ સરસ છે. 😍 જો તમને નવી નવી ગુજરાતી નાસ્તાની રેસિપી બનાવવી ગમે છે, તો આ રેસિપી જરૂર ટ્રાય કરજો. વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં. તમને આ સોજીની કુરકુરી પાપડી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ❤️ #gujaratirecipe #gujaratifood #recipeoftheday #easycooking #foodie #homemade #cooking #food #indianfood #trending #સોજીનીપાપડી #સોજીનાનાસ્તા #કુરકુરીપાપડી #ગુજરાતીરેસિપી #ગુજરાતીનાસ્તો #સોજીનીરેસિપી #ચાનાસ્તો #ઝટપટનાસ્તો #બાળકોનોટિફિન #CrispySnacks #SoojiSnacks #RavaSnacks #HomemadeChips #EveningSnacks #GujaratiRecipes #EasySnackRecipe #IndianSnacks #TeaTimeSnacks #CookingChannel #videooftheday #bhurinirasoi #varshajayesh1712 #viral #kids #diwali2026 #diwali #diwalispecial #namkeen #kurkure