કોયલ અને કાગડાનુ ભજન || Koyal ane Kagda nu Bhajan || વાતો કરે એને કરવા દયો || Gujarati kirtan
મુરલીધર કીર્તન
0:00 / 0:00
કોયલ અને કાગડાનુ ભજન || Koyal ane Kagda nu Bhajan || વાતો કરે એને કરવા દયો || Gujarati kirtan
9 436 просмотров · 1 год назад
મુરલીધર કીર્તન
53 тыс. подписчиков
9 436 просмотров · 1 год назад
LIKE SHARE COMMENT SUBSCRIBE
જીવરામ જાવું પડશે તારે એકલું || Jivram Javu Padshe Aekala Re || Ram Kirtan || Shiv Kirtan
👉 અમારી નવી ચેનલ MAHADEV KIRTAN ( મહાદેવ કીર્તન ) ને Subscribe કરવા
નીચે આપેલી લીંક ને ખોલો
/ @mahadev Kirtan
👉 અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
/ @jadavjiofficial
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
👉 popular video :-- • popular video
👉 વનમાં સીતાજી હાલરડું ગવરાવે... :-- • વનમાં સીતાજી હાલરડું ગવરાવે... || Vanmaa S...
👉 આજ દિવસ જાગ વાનો ઊંઘ વાનો નોતો :-- • No.56 જગત ને હસાવનાર રડિયો || krisan Kirta...
Follow us at Youtube :- / @muralidhar_kirtan
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વાતો કરે એને કરવા દિયો
વાતો કરે એને કરવા દો આપણે હરી ભજનમાં રો
આંટા મારે એને મારવા દો આપણે હરી ભજનમાં રો
કોયલ ને કાગડો બંને સરખા
કોયલ બોલે છે મીઠી મીઠી વાણી
કાગડાને કાકા કરવા દો આપણે હરી ભજનમાં રો
હંસ ને બગલો બંને સરખા
હંસ ચરે છે મોતી નો ચારો
બગલા ને કાદવ ચૂંથવા દો આપને હરી ભજન માં રો
સાસુ ને વહુ બંને છે સરખા
સાસુ આપે છે સાચી શિખામણ
વહુ ને લેવી હોય તો લેવા દો આપણે હરી ભજનમાં રો
ગુરુ ને ચેલો બંને છે સરખા
ચેલો કરે છે ગુરુ ની સેવા
ગુરુને જ્ઞાન આપવા દો આપણે હરી ભજનમાં રો
ભક્તો ને સંતો બંને સરખા
ભક્તો કરે છે સંતોની સેવા
સંતો ને જય જય કરવા દો આપણે હરી ભજન માં રો
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Muralidhar Kirtan * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Muralidhar Kirtan * YouTube channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends