Перейти к содержимому

“દાદાના આશીર્વાદથી સારંગપુર વ્લોગ।”❤️

Gujarati Vlogs

0:00 / 0:00

“દાદાના આશીર્વાદથી સારંગપુર વ્લોગ।”❤️

181 просмотр · 4 дня назад
Gujarati Vlogs
45 подписчиков
181 просмотр · 4 дня назад
🙏🚩 જય શ્રી હનુમાન દાદા મિત્રો! આજે હું તમને મારી એક ખાસ અને યાદગાર યાત્રા પર લઈ જઈ રહ્યો છું—સારંગપુર હનુમાન દાદાના પવિત્ર મંદિરે. આ યાત્રામાં અનુભવેલી ભક્તિ, મંદિરનું સુંદર વાતાવરણ, હનુમાન દાદાના દિવ્ય દર્શન અને ત્યાંની યાદગાર પળો મારા હૃદયમાં હંમેશાં માટે અંકિત થઈ ગઈ છે. આ વ્લોગમાં તમે મારી આ યાત્રા પર મારા સાથે જોવા મળશે. જો તમને આ વ્લોગ ગમે તો વિડિયોને લાઈક 👍, કોમેન્ટ 💬 અને શેર 📲 કરજો અને ‘Gujarati Vlogging’ ચેનલને સબ્સ્ક્રાઇબ 🔔 કરવાનું ભૂલશો નહીં. આપડો પ્રેમ અને સપોર્ટ હંમેશાં મારી સાથે રાખજો. જય શ્રી હનુમાન દાદા! ખૂબ ખૂબ આભાર! ❤️ 🎥 ગુજરાતી વ્લોગિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે! નમસ્તે મિત્રો! હું છું દેવલ, અને આપ સૌનું મારા YouTube ચેનલ ‘Gujarati Vlogging’માં ખૂબ બહુ જ સ્વાગત છે. આ ચેનલ પર તમે મળશે લાઇફ શેર, ટ્રાવેલ વ્લોગ્સ, ફૂડ વ્લોગ્સ, ફેમિલી પળો, અને ગુજરાતની વિવિધ જગ્યાઓની મુલાકાતો—અને વધુ બહુ કંઈક. મારો હંમેશાં પ્રયત્ન રહેશે કે દરેક વ્લોગમાં તમને કંઈક નવું જોવા મળે અને તમને એવું લાગે કે તમે પણ મારી સાથે આ સફરનો એક ભાગ છો. જો તમને ગુજરાતી વ્લોગ્સ અને ડેઇલી વ્લોગિંગ ગમે છે, તો ચેનલને subscribe જરૂર કરો અને bell icon દબાવવાનું ભૂલશો નહીં. વિડિયોને like કરો, નીચે comment કરીને તમારો પ્રેમ આપો, અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. દરેક સફરની પોતાની વાર્તા હોય છે... અને મારી દરેક વાર્તામાં તમે મારી સાથે છો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ગુજરાત. ❤️