Kaushik Bharwad | Tejal Thakor | O Rupadi Nakhradi | New Love Song 2025 @StudioSaraswati
Studio Saraswati Official
0:00 / 0:00
Kaushik Bharwad | Tejal Thakor | O Rupadi Nakhradi | New Love Song 2025 @StudioSaraswati
1 251 532 просмотра · 1 год назад
Studio Saraswati Official
8,07 млн подписчиков
1 251 532 просмотра · 1 год назад
Kaushik Bharwad | Tejal Thakor | O Rupadi Nakhradi | New Duet Love Song 2025 | કૌશિક ભરવાડ - તેજલ ઠાકોર
Full Song also Available for Downloading & Streaming online:-
♫ INSTA : https://tinyurl.com/28wm9bfe
♫ YouTube Music : https://tinyurl.com/2dbhgb65
♫ GANNA : https://tinyurl.com/23j579t7
♫ SPOTIFY : https://tinyurl.com/28cn68bb
♫ JIOSAAVN : https://tinyurl.com/2xkf4od3
♫ AMAZON MUSIC : https://tinyurl.com/23t44j4g
♫ APPLE MUSIC : https://tinyurl.com/29as8p6p
♫ ITUNES : https://tinyurl.com/29as8p6p
Produce & Present By STUDIO SARASWATI @StudioSaraswati
Producer : MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
કૌશિક ભરવાડ । ઓ રૂપાળી નખરાળી - લવ સોન્ગ - રોમાન્ટિક સોન્ગ
આપે અમારી ચેનલ @studiosaraswatimovies @studiosaraswatiofficialchannel @StudioSaraswati @StudioSaraswatiBhaktiSur @saraswatilive1008 & @gujjuhitsongs9393 સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો
Song :- O RUPADI NAKHRADI
Singer :- KAUSHIK BHARWAD - TEJAL THAKOR
Lyrics :- JASHVANT GANGANI
Music :- VISHAL VAGHESWARI - SUNIL VAGHESWARI
Concept & Director : PRANAV JETHVA JP
Actor : PRATIK VEKARIYA - SUDHA TRIPATHI
Edit & D O P : CHIRAG KACHHARIYA
Ass D O P : RAHUL SOLANKI
Makeup Hair : SONU TATAMIYA
Production : HARDIK GOHIL
Spot : VALLABH BARIYA
Poster Design : RAJ CHAROLIYA
Music Label & Copyright Owner :- @StudioSaraswati
Media Partner : RDC MEDIA PVT LTD
લવ સોન્ગ - લિરિક્સ
=======
M- હે પ્રેમ ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી (૨)
ઓ નવેલી નખરાળી તને આવી નોતી જાણી
F- હે તું છે મારો મુરલીધર હું રાધા પ્યારી પ્યારી (૨)
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી.
M- હે પ્રેમ ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી (૨)
ઓ નવેલી નખરાળી તને આવી નોતી જાણી
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી
મ્યૂઝિક
========
M- હે..ચંદ્ર સરીખું તેજ રૂપાળું કંચન વરણી કાયા
શમણે આવી સાદ કરે મધરાતે લગાડે માયા (૨)
F- કે..હાનાં કરતા હળવેથી અલ્યા પ્રિતુંરે બંધાણી (૨)
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી
M- હે પ્રેમ ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી
ઓ નવેલી નખરાળી તને આવી નોતી જાણી (૨)
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી
મ્યૂઝિક
========
F- હો પ્રીતનું તરસ્યું મનડું મારું વાલમ પૂછે તુંજને
મૌસમ આવી મળવાની હવે ક્યારે મળીશું કેને (૨)
M-હે ઓરાઆવો મનગમતા મારા રુદિયાના રાણી (૨)
ઓ નવેલી નખરાળી તને આવી નોતી જાણી
F- કે..હાનાં કરતા હળવેથી અલ્યા પ્રિતુંરે બંધાણી (૨)
ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી
M- હે પ્રેમ ઘડુલો અંતર પટમાં આવી ને ગઈ ઢોળી
ઓ નવેલી નખરાળી તને આવી નોતી જાણી
F- ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી
M- ઓ નવેલી નખરાળી તને આવી નોતી જાણી
F- ઓ કાનુડા ભરવા મારે તારા ઘરના પાણી
ગીત :- જશવંત ગાંગાણી.
#love #romanticsong #lovesong #kaushikbharwadsong #kaushikbharvad #trendingsong #lovesong #romanticsong
પ્રાચીન દેશી ભજન - જાહેર પ્રોગ્રામ સંતવાણી ના 4K વિડીયો નિહાળવા માટે અમારા FACEBOOK પેઈજ ને નીચે આપેલી લિંક ક્લિક કરી ફોલો કરો ને અવનવા સંતવાણી ડાયરા ના વિડીયો નિહાળો
Facebook Page : https://www.facebook.com/profile.php?...
Facebook Page : / officialstudiosaraswati
Facebook Page : https://www.facebook.com/Studiosarasw...
વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "
/ officialstudiosaraswati
Follow Us Studio Saraswati Accountv
Facebook : / officialstudiosaraswati
Facebook : / manoj.jobanputra.7
Facebook :- https://bit.ly/3rIKKuJ
Instagram :- https://bit.ly/3rHc1xx
Instagram : https://www.instagram.com/studiosaras...
Instagram : https://www.instagram.com/studiosaras...
Youtube :- https://bit.ly/3eqeKIF