Перейти к содержимому

Surat નું ઇકો-ફ્રેન્ડલી ઘર : Eco-Friendly House in Surat

BBC News Gujarati

0:00 / 0:00

Surat નું ઇકો-ફ્રેન્ડલી ઘર : Eco-Friendly House in Surat

239 303 просмотра · 7 л. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
239 303 просмотра · 7 л. назад
સુરતમાં ઇકો-ફ્રેન્ડલી ઘર આવેલું છે જે પ્રકૃતિથી ઘેરાયેલું છે. આ ઘરની ચારેતરફ માનવસર્જિત જંગલ બનાવવામાં આવ્યું છે. આ સમગ્ર પરિસર 3.5 હેક્ટરમાં ફેલાયેલું છે. આ ઘર સુરતના બિઝનેસમૅન સ્નેહલ પટેલનું છે. આ ઘરમાં 70 પ્રકારનાં વૃક્ષો વાવેલાં છે.