પારિ-પ્રિશાની મસ્તી ❤️ ગરબા, શોપિંગ અને ભાઈનો પ્રેમ 🥰 | Gujarati Family Vlog
twins Thakor girls
0:00 / 0:00
પારિ-પ્રિશાની મસ્તી ❤️ ગરબા, શોપિંગ અને ભાઈનો પ્રેમ 🥰 | Gujarati Family Vlog
25 просмотров · 17 часов назад
twins Thakor girls
253 подписчика
25 просмотров · 17 часов назад
હેલો મિત્રો ❤️🙏
આજના વ્લોગમાં પારિ અને પ્રિશાની ચાર દિવસની ક્યૂટ મસ્તી જોવા મળશે. 🥰
💕 પહેલા દિવસે બંનેની મસ્તી, બજારમાં શોપિંગ અને રમતાં રમતાં સૂઈ જવાની મીઠી પળો.
🙏 બીજા દિવસે ઘરે માતાજીનું નૈવેદ્ય, પરિવાર સાથે સમય અને સોસાયટીમાં ગરબા. સાથે ભાઈનો પ્રેમ અને બંનેનું ધ્યાન રાખવાની ક્યૂટ પળો. ❤️
💃 ત્રીજા દિવસે બંનેના ગરબા અને રાત્રે પપ્પા સાથેની મસ્તી.
🙏 ચોથા દિવસે શસ્ત્ર પૂજન અને ઘરે આવીને પારિ-પ્રિશાની મસ્તી.
આવી જ અમારી ફેમિલીની ક્યૂટ પળો જોવા માટે વિડિયો આખો જોજો. ❤️
વિડિયો ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🔔
તમારો પ્રેમ જ અમારી તાકાત છે. ❤️
#GujaratiVlog #TwinGirls #FamilyVlog #PariPrisha #GujaratiFamily
#GujaratiVlog #TwinGirls #PariPrisha #FamilyVlog #GujaratiFamily
#GujaratiVlog #GujaratiFamilyVlog #PariPrisha #TwinGirls #TwinSisters #FamilyVlog #DailyVlog #IndianFamilyVlog #CuteTwins #KidsVlog #SisterLove #BrotherSisterLove #NavratriGarba #GarbaVlog #ShastraPujan #FamilyTime #GujaratiYouTuber #TwinsMasti #GujaratiVlogger #DesiFamily