ગુલાબ ના ફૂલ જેવી જિંદગી રે લોલ - Renuka Patel | સમજવા જેવું ભજન | કીર્તન લખેલું છે
CN Dhun Mandal
0:00 / 0:00
ગુલાબ ના ફૂલ જેવી જિંદગી રે લોલ - Renuka Patel | સમજવા જેવું ભજન | કીર્તન લખેલું છે
79 502 просмотра · 1 г. назад
CN Dhun Mandal
28,9 тыс. подписчиков
79 502 просмотра · 1 г. назад
Singer :- Renuka Patel
Studio Editing :- Maa Studio Trent
Music :- N.C.Patel (Trent)
ગુલાબ ના ફૂલ જેવી જિંદગી રે લોલ - Renuka Patel | સમજવા જેવું ભજન | ધૂન મંડળ કીર્તન
ફેસ્બૂકમાં જોડાઈ શકો છો આપેલી લિંક પર ક્લિક કરી જોડાઓ
/ radhegopikirtan
ગુલાબના ફૂલ જેવી જિંદગી રે રામ
કરમાતા નહી લાગે વાર જો ભાથા ભક્તિના તમે બાંધજો રે રામ
મનુષ્ય અવતાર મળ્યો લાખ નો રે રામ
લઈ લેજો રૂડો એવો લાભ જો ભાતા ભક્તિના બાંધજો રે
જન્મિ ને જગતમાં તુ આવ્યો રે રામ
માતા પિતા તારા હરખાય તો ભાતા ભક્તિના બાંધજો રે
બાળપણમાં રમકડે તો બહુરમો રે રામ
રૂડા રૂપાળા થયા તારા નામ તો ભાતા ભક્તિના બાંધજો રે
અધિકારી થયો ને અભિમાન કર્યા રે રામ
તારા માથે થયા છે ધોળા વાળજો ભાતા ભક્તિના
નોટિસ આવે રે નટવર શેઠની રામ
હવે તારે કેટલી છે વાર જો ભાતા ભક્તિ ના બાંધજો રે
અવધિ આપોને થોડા દિલની રે રામ
કરવા મારે ભક્તિના કામજો ભાતા ભક્તિના બાંધજો રે
કેવી ભક્તિ ને કેવી અવધી રે રામ
થઈ ગયો તારી જિંદગીનો ટાઈમ જો ભાતા ભક્તિના તમે બાંધજો રે રામ
ગુલાબના ફૂલ જેવી જિંદગી રે રામ
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal