Перейти к содержимому

gujrati gazal " Diwso judai na jai chhe" kirtidan gadhvi || દિવસો જુદાઈ ના જય છે , ગુજરાતી ગઝલ

Bhajan Guru

0:00 / 0:00

gujrati gazal " Diwso judai na jai chhe" kirtidan gadhvi || દિવસો જુદાઈ ના જય છે , ગુજરાતી ગઝલ

18 201 просмотр · 5 л. назад
Bhajan Guru
52,1 тыс. подписчиков
18 201 просмотр · 5 л. назад
#દિવસો જુદાઈ ના જય છે #ગુજરાતી ગઝલ LIKE | SHARE | COMMENT | SUBSCRIBE દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી: મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી, અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી. હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી, ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી. છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ; ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી. તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં, જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી. તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી ! તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી; કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી. આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય... લોક ડાયરો, સંતવાણી, દાંડિયા રાસ, ભાગવત સપ્તાહ, કથા, પ્રવચન, ફંક્શન, લગ્નપ્રસંગ, રામામંડળ, આલ્બમ સોન્ગ, જીવંત પ્રસારણ(લાઈવ) વગેરે જેવા આપના કોઈપણ પ્રસંગ ને YouTube પર લીઇવ પ્રસારણ માટે અમારો સંપર્ક કરો. Production: Bhajan guru ✅Our Social Links ✅ 💗𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 :- https://www.youtube.com/channel/UCFAJ... 💗𝗙𝗔𝗖𝗘𝗕𝗢𝗢𝗞 :-   / bhajangurusu...​   💗𝗜𝗡𝗦𝗧𝗔𝗚𝗥𝗔𝗠 :-   / v_i_shal_pr...​   To get more updates Subscribe to our YouTube Channel Bhajan guru and follow us on #lokdayro​ #santavani​ #livebhajan​ #BhajanGuruLive​ Tegs :- divaso judai na jay chhe - gujarati gazal divaso judai na jay chhe divaso judai na jaay chhe karaoke divaso judai na jaay chhe gazal gujarati song gujrati garba songs kirtidan gadhvi official kirtidan gadhvi kirtidan gadhvi garba kirtidan gadhvi dayro kirtidan gadhvi diwso judai na jai che #kirtidangadhvi​ #mayabhaiahir​ #sairamdave​ #sagardangadhvi​ #DevayatKhavad​ #rakeshbarot​ #jigneshkaviraj​ #gamanbhuvaji​ #vijaysuvada​ #kinjaldave​ #geetarabari​ #kajalmaheriya​ #umeshbarot​ #alpapatel​ #bhavaylokdayro​ #gujarat​ #Bhajangurusurat​ #Bhajanguru #osmanmir