મુખ્ય સેવિકા ભરતી 2026 | પોષણ અને આરોગ્ય | Mukhya Sevika Special
MPHW, FHW, Mukhya Sevika by WebSankul
0:00 / 0:00
મુખ્ય સેવિકા ભરતી 2026 | પોષણ અને આરોગ્ય | Mukhya Sevika Special
7 247 просмотров · Трансляция закончилась 1 день назад
MPHW, FHW, Mukhya Sevika by WebSankul
12,1 тыс. подписчиков
7 247 просмотров · Трансляция закончилась 1 день назад
આજના આ લાઈવ સેશનમાં આપણે ગુજરાત સરકારની આગામી મુખ્ય સેવિકા પરીક્ષા માટે અત્યંત મહત્વના એવા "પોષણ અને આરોગ્ય" વિષય વિશે ચર્ચા કરીશું. જો તમે પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે!
વીડિયોમાં શું ખાસ હશે?
મુખ્ય સેવિકા પરીક્ષા પદ્ધતિ અને માર્ગદર્શન.
પોષણ અને આરોગ્ય લગતા અગત્યના પ્રશ્નો અને તેના સચોટ જવાબો.
પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા.
વીડિયો ગમે તો Like કરો, તમારા મિત્રો સાથે Share કરો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#MukhyaSevika #PoshanAneAarogya #WebSankul #GujaratExam #LiveSession #MukhyaSevikaPreparation