Перейти к содержимому

ધન સંપત્તિ બધું હોવાં છતાંય જોબન પગી એ શ્રીહરિ ની માણકી ઘોડી ચોરવાનો પ્રયાસ કેમ કર્યો ? Joban pagi.

swaminarayan Charitra

0:00 / 0:00

ધન સંપત્તિ બધું હોવાં છતાંય જોબન પગી એ શ્રીહરિ ની માણકી ઘોડી ચોરવાનો પ્રયાસ કેમ કર્યો ? Joban pagi.

13 358 просмотров · 6 л. назад
swaminarayan Charitra
141 тыс. подписчиков
13 358 просмотров · 6 л. назад
જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને.... આ વીડીઓ મા આપણે જોબન પગી નું આખ્યાન કહ્યું સાથે એ પણ વાત કરી છે કે જોબન પગી એ શ્રીહરિ ની માણકી ઘોડી ચોરવાનો પ્રયાસ કેમ કર્યો હતો. જોબન પગી એ એમનાં જીવન કાળમાં ઘણી ચોરીઓ કરેલી પણ આ એક જ ચોરી એવી હતી કે એમાં એમને નિષ્ફળતા મળેલી. ભગવાન સ્વામિનારાયણે ત્યાં શું ઐશ્વર્ય બતાવ્યું...? કેવી જોબન પગી સત્સંગી થયાં એ બધી કથાં આ વીડીઓ મા છે તો જરુર સાંભળજો. _____________________________________________ તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક જરુર કરજો. બીજાં ભક્તોને શેર પણ કરજો અને તમે આ ચેનલ પર નવાં આવ્યાં હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી નવાં વીડીઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલાં મળી જાય. _____________________________________________ સંદર્ભ ગ્રંથ- ભક્તચિંતામણી અને સ્વામિનારાયણીય ભક્ત આખ્યાન- પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથાં કારેલીબાગ વડોદરા. _____________________________________________ #swaminarayankatha #swaminarayancharitra #jobanPagi #jobanPagiAkhyan #swaminarayanbhagwan #swaminarayanlila #jobanPagiKathaGujarati #jobanPagiNiVat #swaminarayanKirtan #swaminarayanbhajan #vadtalDham #VadtalDarshan #bhujDham #kalupurDham #swaminarayanRingtone #swaminarayanDarshan