Перейти к содержимому

નિર્જળા એકાદશી ક્યારે છે? ૨૦૨૬ | ભીમ અગ્યારસ વ્રત કથા | Nirjala Ekadashi 2026

JIVAN JYOT

0:00 / 0:00

નિર્જળા એકાદશી ક્યારે છે? ૨૦૨૬ | ભીમ અગ્યારસ વ્રત કથા | Nirjala Ekadashi 2026

1 451 просмотр · 2 месяца назад
JIVAN JYOT
94,5 тыс. подписчиков
1 451 просмотр · 2 месяца назад
જય શ્રીકૃષ્ણ, જીવન જ્યોત (Jivan Jyot) ચેનલમાં આપનું સ્વાગત છે. આજના આ વીડિયોમાં આપણે સાંભળીશું જેઠ માસની શુદ્ધ પક્ષની "નિર્જળા એકાદશી" (Nirjala Ekadashi) એટલે કે "ભીમ અગ્યારસ" ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત, પૂજન વિધિ અને અત્યંત ફળદાયી વ્રત કથા. આ વ્રત કરવાથી આખા વર્ષની ૨૪ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. (00:00:00) - નિર્જળા એકાદશી મહાત્મ્ય (00:02:06) - ૨૦૨૬ નિર્જળા એકાદશી તારીખ અને મુહૂર્ત (00:02:34) - ભીમ અગ્યારસ વ્રત કથા (વેદવ્યાસ અને ભીમસેન સંવાદ) (00:06:38) - વ્રતનું ફળ અને દાનનું મહત્વ (00:10:25) - સમાપન જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટમાં "જય શ્રીકૃષ્ણ" અવશ્ય લખજો. #NirjalaEkadashi2026 #BhimAgiyaras #EkadashiKatha #GujaratiVarta #JivanJyot #VratKatha #ReligiousVideo #HinduFestival #GujaratiKatha #bhagwanvishnu ભીમ અગ્યારસ ૨૦૨૬: કથા વાર્તા અને પુણ્ય ફળ | નિર્જળા એકાદશી ૨૦૨૬ 🌟 જીવન જ્યોત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે! 🌟 જો તમે પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગતા હો, તો આજે જ અમારી 'જીવન જ્યોત' પરિવારનો ભાગ બનો. ➡️ ચેનલને Subscribe કરો અને Bell Icon 🔔 દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમે અમારો કોઈ પણ પ્રેરણાદાયક વિડિઓ ચૂકી ન જાઓ. અમારું લક્ષ્ય: ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળું પ્રેરણાદાયી કન્ટેન્ટ પ્રદાન કરવું અને ૧ લાખ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું. સંપર્ક: વ્યાપારિક પૂછપરછ (For Business Inquiries) માટે, તમે અમને આ ઇમેઇલ પર સંપર્ક કરી શકો છો: 📧 [shivamceramic123@gmail.com] આપનો આભાર, ટીમ જીવન જ્યોત Instagram:   / jivanjyotmedia   Facebook:   / jivanjyotmedia   Disclaimer: This video is for educational and spiritual purposes only. The stories presented are based on religious scriptures, texts, and folklore. We do not intend to hurt the sentiments of any individual, community, sect, or religion. Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, teaching, and research. All photos/videos used in this video are for educational and illustrative purposes only. All credits belong to the rightful owners. #JivanJyot #GujaratiMotivation #SpiritualGujarat #VratKatha #GujaratiKatha #Bhakti #DharmikKatha #HinduReligion #PoojaVidhi #EkadashiKatha #GujaratiStory