Surat: સારોલીમાં ટેક્સટાઈલ વેપારી 25 લાખથી વધુની ઠગાઈ કરનાર પશ્ચિમ બંગાળમાંથી આરોપીને ઝડપી પાડ્યો
Zee 24 Kalak
0:00 / 0:00
Surat: સારોલીમાં ટેક્સટાઈલ વેપારી 25 લાખથી વધુની ઠગાઈ કરનાર પશ્ચિમ બંગાળમાંથી આરોપીને ઝડપી પાડ્યો
524 просмотра · 19 часов назад
Zee 24 Kalak
2,26 млн подписчиков
524 просмотра · 19 часов назад
A major fraud case has been cracked in Surat's Saroli area where a textile trader was conned out of more than Rs 25 lakh. The accused, Anil Mishra, initially won the trader's trust through a broker by making timely payments for initial fabric purchases, but later fled with goods worth over Rs 25 lakh without clearing dues. Acting on the victim's complaint, the Saroli police successfully tracked down and arrested the accused from Howrah in West Bengal.
સુરતના સારોલી વિસ્તારમાં ટેક્સટાઈલ વેપારી સાથે ૨૫ લાખ રૂપિયાથી વધુની ઠગાઈ આચરનાર કુશળ ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી અનિલ મિશ્રાએ દલાલના માધ્યમથી વેપારીનો વિશ્વાસ કેળવી શરૂઆતમાં કાપડના પેમેન્ટ સમયસર ચૂકવ્યા હતા, પરંતુ ત્યારબાદ વિશ્વાસઘાત કરીને ૨૫ લાખથી વધુનો કાપડનો જથ્થો સગેવગે કરી ફરાર થઈ ગયો હતો. વેપારીની સત્તાવાર ફરિયાદના આધારે સારોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પશ્ચિમ બંગાળના હાવડા ખાતેથી આરોપીને દબોચી લીધો છે.
#Surat #Gujarat #BreakingNews #News
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook:
/ zee24kalak.in
Follow us on Twitter:
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
Watch ZEE 24 KALAK LIVE for the latest Gujarati news, Gujarat breaking news, Ahmedabad news, live updates and major developments from Gujarat, India and around the world.
Get real-time coverage of breaking news, Gujarat weather, monsoon updates, politics, business, crime, sports, entertainment, international news, ground reports and exclusive visuals.
Stay updated with 24x7 Gujarati LIVE News and trusted, factual journalism
#Gujarat #BreakingNews #News #GujaratiNews #GujaratiNewsLive #LiveNews #ZEE24Kalak #Zee24KalakLIVE #Live