ભાગ-૧ : મનની શક્તિ | The Power of the Mind | Bhashyakar Pu.Bhadreshdas swami | BAPS Katha | Series
Anirdesh Katha
0:00 / 0:00
ભાગ-૧ : મનની શક્તિ | The Power of the Mind | Bhashyakar Pu.Bhadreshdas swami | BAPS Katha | Series
5 443 просмотра · 2 месяца назад
Anirdesh Katha
652 подписчика
5 443 просмотра · 2 месяца назад
“This channel shares spiritual and motivational discourses by learned BAPS saints for peaceful and value-based living.”
The Power of the Mind
Pu. Bhadreshdas swami
Katha Series
BAPS pravachan
Swaminarayan pravachan
Motivational pravachan Gujarati
Spiritual discourse Gujarati
BAPS sant speech
Inspirational pravachan
Life guidance spiritual
Gujarati spiritual speech
Hindu spiritual pravachan
Peaceful life guidance
આ ચેનલ પર BAPS Swaminarayan Sanstha ના વિદ્વાન સંતોના પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક પ્રવચનો રજૂ કરવામાં આવે છે.
આ પ્રવચનોમાં જીવનના અનેક પાસાઓને સ્પર્શતા વિષયોનો સમાવેશ થાય છે —
• આધ્યાત્મિકતા અને આત્મજ્ઞાન
• પ્રેરણાદાયી જીવન મૂલ્યો
• વૈજ્ઞાનિક અને તર્કસંગત દ્રષ્ટિકોણ
• કૌટુંબિક અને સામાજિક જીવન માર્ગદર્શન
• સંસ્કૃતિ અને ચરિત્ર નિર્માણ
• શાંતિમય અને સંતુલિત જીવન જીવવાની રીત
આજે વિશ્વમાં જે જે ચમત્કારો દેખાય છે, જે જે ટેકનોલોજી અને જે કંઈ પણ સુખ સગવળો અને વ્યવસ્થાઓ વિકસી છે, એના મૂળમાં બુદ્ધિપૂર્વક વિચારીએ તો માણસનું મન રહેલું છે. મન એ માણસનું સૌથી શક્તિશાળી અંગ છે. મન વડે વ્યક્તિ જીવનમાં આવતી તમામ બાબતોનો અનુભવ કરી શકે છે. આ મનની કેવી અપાર શક્તિઓ છે, આ વાતને વિસ્તારથી નિરૂપતી એક (પ્રવચનમાળા) પ્રવચન સિરીઝ નો આ પ્રથમ ભાગ છે. BAPS સંસ્થાના પ્રખર વિદ્વાન સંત, મહામહોપાધ્યાય, અક્ષરપુરુષોત્તમ દર્શનના ભાષ્યકાર ખુદ ભદ્રેશદાસ સ્વામીજી આ પ્રવચનમાળાના વક્તા છે. તો સૌ સાથે આ અદ્ભુત વાતોનો આનંદ જરૂર માણીએ.
અહીં રજૂ થતા તમામ વિડિઓઝમાં
સંતોના પ્રવચનો, જીવનદ્રષ્ટિ, આધ્યાત્મિક વિચાર અને પ્રેરણાદાયી સંદેશાઓનો સમાવેશ રહેશે.
🙏 જો આપને આવા વિષયો ગમે, તો Channel ને Subscribe કરો અને નિયમિત રીતે નવા પ્રવચનોનો લાભ લો.
#Pravachan
#SpiritualGuidance
#MotivationalSpeech
#GujaratiPravachan
#LifeGuidance
#PeacefulLife