Перейти к содержимому

નવરાત્રીની રહસ્યમય અને રોમાંચક પૌરાણીક કથા || માઁ દુર્ગાની ઉત્પતિ અને મહિષાસુર વધ || સંપૂર્ણ કથા ||

Peaceful Words

0:00 / 0:00

નવરાત્રીની રહસ્યમય અને રોમાંચક પૌરાણીક કથા || માઁ દુર્ગાની ઉત્પતિ અને મહિષાસુર વધ || સંપૂર્ણ કથા ||

376 просмотров · 3 нед. назад
Peaceful Words
126 подписчиков
376 просмотров · 3 нед. назад
નવરાત્રી માત્ર ઍક તહેવાર નથી, પરંતું આદિશક્તિ માં દુર્ગાની આરાધના, શ્રદ્ધા અને અધર્મ પર ધર્મના વિજયનું પવિત્ર પ્રતીક છે. આ વિશેષ ગુજરાતી વિડીયોમાં જાણો નવરાત્રી પાછળની અદ્ભુત પૌરાણીક કથા. મા દુર્ગાની ઉત્પતિ અને મહિષાસુરના વધની રોમાંચક ગાથા. 🔱આ વિડીયોમાં તમે જાણશો : ✨ મહિષાસુરે કઠોર તપસ્યા કરીને વરદાન કેવી રીતે મેળવ્યું ? ✨ મહિષાસુરના અત્યાચારોથી દેવતાઓ શા માટે પરેશાન થયા ? ✨ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ અને અન્ય દેવતાઓની દિવ્ય શક્તિઓમાંથી મા દુર્ગાનું પ્રાગટ્ય કેવી રીતે થયું ? ✨ દેવતાઓમાં દુર્ગાને કયા દિવ્ય અસ્ત્રો અર્પણ કર્યા ? ✨ મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ચાલેલા ભયંકર યુદ્ધની કથા . ✨ નવદુર્ગા ના નવ સ્વરૂપો અને નવરાત્રી ના નવ દિવસનો આધ્યાત્મિક મહત્વ. ✨ ગુજરાતના ગરબા અને માતાજીની ભક્તિ નું મહત્વ. ✨ ભગવાન શ્રીરામ ની શક્તિ ઉપાસના અને વિજયદશમી નું પૌરાણિક મહત્વ. 🌺 આ કથા આપણને શીખવે છે કે શક્તિ, સત્યઅને ધર્મનો માર્ગ હંમેશા મહત્વનો છે. માઁ દુર્ગાની કથા, સાહસ અને સદાચારની પ્રેરણા આપે છે.વ વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરો 👍🏻 🔔 આવી જ પૌરાણિક કથાઓ અને ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને suscribe કરો અને bell icon દબાવો. 💬 કૉમેન્ટમાં પ્રેમથી "જય માતાજી " લખીને માઁ દુર્ગા પ્રત્યે તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. માઁ દુર્ગા સૌના જીવનમાં સુખ, શાંતી, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે એવી પ્રાથના. Navratri Gujarati Katha, maa Durga Gujrati story, navdurga Katha Gujrati, Navratri Mahatmya, Durga mata Ni varta, Mahishasura mardini story , Gujarati pauranik Katha, Navratri special Gujarati video, man Ambe Katha, Hindu mythology Gujrati, vijayadashmi Katha, garba history Gujrati, Durga Maa story in Gujarati, Navratri full story Gujarati #navratri #durgamaa #maaambe #navdurga #mahishasur #mahishasuramardini #gujratikatha #pauranikkatha #navratrispecial #gujaratiDevotionl #hindumythology #vijyadashmi #jaymataji