Перейти к содержимому

🔴 LIVE:લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવ - જામનગર | લાઈવ પ્રસારણ, વી.કે. સ્ટુડિયો જામનગર.

V.K. Studio

0:00 / 0:00

🔴 LIVE:લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવ - જામનગર | લાઈવ પ્રસારણ, વી.કે. સ્ટુડિયો જામનગર.

23 198 просмотров · Трансляция закончилась 6 ч назад
V.K. Studio
1,12 млн подписчиков
23 198 просмотров · Трансляция закончилась 6 ч назад
સરગમ નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ *આયોજક:* લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર *તારીખ:* ૧૧ ઓક્ટોબર થી ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ *સમય:* રાત્રે ૮:૩૦ વાગ્યાથી **સ્થળ:* પ્રદર્શન મેદાન (ગ્રાઉન્ડ), સાત રસ્તા પાસે, જામનગર *ઇતિહાસ:* સળંગ ૧૪ વર્ષથી યશસ્વી આયોજન *સાંસ્કૃતિક વિશેષતાઓ અને કાર્યક્રમો:* *૧૪૦ થી વધુ દીકરીઓ* લાઈવ મ્યુઝિકના સથવારે વિવિધ પ્રાચીન રાસ-ગરબા રજૂ કરે છે. શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, ડોકટરો તથા દાતાશ્રીઓ જેવા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દરરોજ દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. આ આયોજનનો મુખ્ય હેતુ આપણી પારંપરિક આસ્થા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો તથા પ્રાચીન ગરબાની ગરિમાને ઉજાગર કરવાનો છે. જામનગરના આંગણે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ (Lotus Charitable Trust) દ્વારા આયોજિત વ્ય 'નવરાત્રી મહોત્સવ' માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેલૈયાઓના અદભુત રાસ-ગરબા અને માતાજીની આરાધનાનું આ જીવંત પ્રસારણ (Live Streaming) વી.કે. સ્ટુડિયો જામનગર (VK Studio Jamnagar) દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમારા પ્રોફેશનલ મલ્ટી-કેમેરા સેટઅપ દ્વારા શાનદાર વિડિયો અને ઓડિયો ક્વોલિટી સાથે ઘેરબેઠા આ ભવ્ય નવરાત્રી મહોત્સવનો આનંદ માણો. લાઇવ પ્રસારણની વિગતો: કાર્યક્રમ: ભવ્ય નવરાત્રી મહોત્સવ - જામનગર આયોજક: લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ (Lotus Charitable Trust) લાઇવ સ્ટ્રીમિંગ અને કવરેજ: વી.કે. સ્ટુડિયો - જામનગર (VK Studio Jamnagar) સંચાલક: વી.કે. જાડેજા (VK Jadeja) જો તમને ખેલૈયાઓનો ઉત્સાહ અને અમારું લાઈવ કવરેજ પસંદ આવી રહ્યું હોય, તો લાઈવ સ્ટ્રીમને અત્યારે જ Like કરો, તમારા ગ્રુપોમાં Share કરો અને આવા જ ભવ્ય લાઈવ પ્રસારણ જોવા માટે અમારી ચેનલ VK Studio Jamnagar ને Subscribe કરો! 🔔 અમારો સંપર્ક કરો (For Live Streaming & Event Boo Video Production & Event Coverage By: વી.કે. સ્ટુડીયો - જામનગર (V.K. Studio - Jamnagar) સંપર્ક: 942698457 સ્થળ: ટાઉન હોલ જામનગર, ગુજરાત #RamanandiSamaj #Jamnagar #VKStudioJamnagar #GauravPuraskar2026 #RamanandiSadhuSamaj 🎥 Live Coverage By: V.K. Studio - Jamnagar Professional Live Production & 4K Cinematic Broadcasting સંપર્ક: વી.કે. જાડેજા - 94269 84537