Shree Ganesh Chalisa - Saloni Thakor | શ્રી ગણેશ ચાલીસા | જય ગણેશ ગણપતી દેવા | Lyrical Video
Royal Digital Bhakti
0:00 / 0:00
Shree Ganesh Chalisa - Saloni Thakor | શ્રી ગણેશ ચાલીસા | જય ગણેશ ગણપતી દેવા | Lyrical Video
554 637 просмотров · 1 год назад
Royal Digital Bhakti
189 тыс. подписчиков
554 637 просмотров · 1 год назад
Royal Digital Bhakti Present .....
Shree Ganesh Chalisa - Saloni Thakor | શ્રી ગણેશ ચાલીસા | જય ગણેશ ગણપતી દેવા | Lyrical Video | @royaldigitalbhakti
#royaldigitalbhakti #salonithakor #bhaktisong #gujaratisong #newgujaratisong #lyrical #lyricalvideo #ganpati #ganpatibhajan #ganpatisongs
Title : Shree Ganesh Chalisa ( શ્રી ગણેશ ચાલીસા )
Singer :- Saloni Thakor
Lyrics :- Rajesh Chauhan
Music :- Jayesh Sadhu
Recording :
Master Studio ( Anand )
Maa Studio ( Vavol )
Video Edit By : Amit Patel
Poster :- Raj Charoliya
Label :- Royal Digital Bhakti | @royaldigitalbhakti
Full Song Also Available On :
♫ Instagram : / 1820430525562296
♫ Gaana :
♫ Spotify :
♫ Jio Saavan : https://www.jiosaavn.com/song/shree-g...
♫ Amazon Music : https://music.amazon.in/tracks/B0FMPZ...
♫ Apple Music : / shree-ganesh-chalisa
♫ Youtube Music : • Shree Ganesh Chalisa
Lyrics In Gujarati :
હો જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
રિદ્ધિ સિદ્ધિ ના તમે સ્વામી
રિદ્ધિ સિદ્ધિ ના તમે સ્વામી
કરું તમારી સેવા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો આદિ અનાદિ તમે અનંતા
એક દંત ધારી હો ઓ
સેવા સમરણ કરતાં પ્રભુ
સેવા સમરણ કરતાં પ્રભુ
દુ:ખડાં દેતા ટાળી ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો દુંદાળા દુ:ખ ભંજનહારી
કહેવાયા મુક્તિ દાતા હો ઓ
સૌવ થી પહેલા પૂજા થાતી
સૌવ થી પહેલા પૂજા થાતી
કહેવાયા શુભ દાતા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો ચુરમા કેરો ભોગ ધરાવું
મોદક મેલુ મનગમતા હો ઓ
આનંદ મંગળ તમે કરનારા
આનંદ મંગળ તમે કરનારા
હૈયે ખૂબ હરખાતા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો ખેડૂત બ્રાહ્મણ વેપારી
પ્રભુ સ્તુતી તમારી કરતાં હો ઓ
શુકનવંતા દેવ તમે છો
શુકનવંતા દેવ તમે છો
રૂદીયે દયા ધરતા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો દિન દુ:ખીયો ના બેલી તમે
ગજ મુખી ગણેશ દેવા હો ઓ
ભક્તિ ભાવે દેજો પ્રભુ
ભક્તિ ભાવે દેજો પ્રભુ
ચરણે તમારા રહેવા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો મહિમા તમારો મોટો કહેવાય
મુખે ના ગાયો જાય હો ઓ
સેવા ભક્તિ કરતાં તમારી
સેવા ભક્તિ કરતાં તમારી
આનંદ મંગલ થાય ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો શિવ શંકર ના તમે સંતાન
ગુણ ભંડાર ગણેશ હો ઓ
આધિ વ્યાધિ ઉપાધિ ટાળી
આધિ વ્યાધિ ઉપાધિ ટાળી
સુધારો મારી મનશા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો ભાગ્ય વિધાતા તમે પ્રભુ
હરનીશ ભલુ કરતાં હો ઓ
સેવા સમરણ કરતાં પ્રભુ
સેવા સમરણ કરતાં પ્રભુ
સુખ સંપતિ દેતા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો આદિ અનાદિ પ્રભુ તમે
અણું અણું માં વ્યાપ્યા હો ઓ
ભક્તિ ભાવે ભક્તો એ તમને
ભક્તિ ભાવે ભક્તો એ તમને
ભક્તિ રૂપે જાણ્યા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો મહેર કરજો ગણપતિ દેવા
કહેવાયા કલ્યાણ કારી હો ઓ
નિજ ભક્તો ને શરણે લેજો
નિજ ભક્તો ને શરણે લેજો
દેજો અમને તારી ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો સંસાર સાગર પાર ઉતારો
મોહ માયા થી ઉગારો હો ઓ
કઠણ આ કળયુગે પ્રભુ
કઠણ આ કળયુગે પ્રભુ
ભક્તોના ઘેર આવો ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો પાવન પગલે પાવન થાશે
ઘર આંગણીયા આજે હો ઓ
સ્નેહ ભાવથી સત્કાર કરૂ
સ્નેહ ભાવથી સત્કાર કરૂ
રિદ્ધિ સિદ્ધિ રિજે ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો આનંદ મંગલકારી પ્રભુ
સઘડે તમે વ્યાપ્યા હો ઓ
સંતો ભક્તો ઋષીજનો એ
સંતો ભક્તો ઋષીજનો એ
તમને જોને જાણ્યા ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો સાચી સમજણ દેજો ગણપતિ
ભજન તમારું ગાવું હો ઓ
અભિમાન માં હું આવું નહીં
અભિમાન માં હું આવું નહીં
એવું હું તો માંગુ ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો દિન દુ:ખીયા ની સેવા કરું
એવી શક્તિ દેજો હો ઓ
અજ્ઞાન તિમિર મારૂ પ્રભુ
અજ્ઞાન તિમિર મારૂ પ્રભુ
સદા હરિ લેજો ગણપતિ
વિધ્ન દૂર કરજો હો ઓ
જય ગણેશ ગણપતિ દેવા
વિધ્ન વિનાશી દેવા હો ઓ
હો પાશ અંકુશ ને ધારણ કરતાં
બુદ્ધિ દેવ દાતા હો ઓ