યાત્રાધામ Ambaji માં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કેટલી સામગ્રી વપરાય છે, સાંભળી ચોંકી જશો.
BBC News Gujarati
0:00 / 0:00
યાત્રાધામ Ambaji માં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કેટલી સામગ્રી વપરાય છે, સાંભળી ચોંકી જશો.
7 267 просмотров · 2 года назад
BBC News Gujarati
1,56 млн подписчиков
7 267 просмотров · 2 года назад
#ambaji #prasad #gujaratnews
આ છે અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ. 40 લાખ જેટલાં પ્રસાદના બૉક્સ બનાવવા માટેનું આ આયોજન.ગુજરાતના પ્રસિદ્ધ પાત્રાધામ અંબાજી મંદિરની આગવી ઓળખ છે મોહનથાળનો આ પ્રસાદ.દર વર્ષે ખાસ તો ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ અંબાજી યાત્રાધામ પહોંચે છે. તો કેવી રીતે તૈયાર કરાય છે અંબાજી મંદિરનો મોહનથાળનો આ પ્રસાદ એ જાણીએ.
વીડિયો- પરેશ પઢિયાર/ સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati