Перейти к содержимому

Grade 1,2,3 Fatty liver સારું થાય ખરું? Naturally reverse your fatty liver

Gastro Guru

0:00 / 0:00

Grade 1,2,3 Fatty liver સારું થાય ખરું? Naturally reverse your fatty liver

460 просмотров · 1 месяц назад
Gastro Guru
35,6 тыс. подписчиков
460 просмотров · 1 месяц назад
નમસ્કાર મિત્રો, હું છું ડો. નિસર્ગ પટેલ. જ્યારે પણ આપણે સોનોગ્રાફી કરાવીએ છીએ, ત્યારે રિપોર્ટમાં Grade 1, Grade 2 કે Grade 3 એવું લખેલું જોઈને ઘણીવાર મનમાં ડર બેસી જાય છે. ખાસ કરીને ફેટી લીવર કે કિડનીના રિપોર્ટમાં આ શબ્દો વારંવાર જોવા મળે છે. આજના વિડિયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વાત કરીશું કે: સોનોગ્રાફી રિપોર્ટમાં ગ્રેડિંગ સિસ્ટમ શું છે? Grade 1, 2 અને 3 વચ્ચે અસલમાં શું તફાવત છે? કયા ગ્રેડમાં તમારે ચિંતા કરવાની અને તાત્કાલિક સારવારની જરૂર પડે છે? સાચા નિદાન અને સમયસર રિપોર્ટ ડોક્ટરને બતાવવાનું શું મહત્વ છે. યાદ રાખો, સાચું નિદાન એ જ સાચી સારવારનો પહેલો પાયો છે. રિપોર્ટમાં લખેલા શબ્દો જોઈને ગભરાવવા કરતા તેને સમજવા અને યોગ્ય સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગે, તો વિડિયોને Like કરજો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે Share કરજો અને આવી જ સાચી મેડિકલ માહિતી માટે આપણી ચેનલને Subscribe જરૂરથી કરજો. #Sonographyreport #healthtipsgujarati #ultrasound #medicalknowledge #fattyliver #healthyliving #doctortips #healthawareness #gujaratihealth #medicaladvice