Перейти к содержимому

Surat એરપોર્ટને નડતરરૂપ 27 બિલ્ડીંગને લઈ ૩૦૦૦થી વધુ ફ્લેટધારકો ચિંતામાં‪@SandeshNewsTV‬

Sandesh News

0:00 / 0:00

Surat એરપોર્ટને નડતરરૂપ 27 બિલ્ડીંગને લઈ ૩૦૦૦થી વધુ ફ્લેટધારકો ચિંતામાં‪@SandeshNewsTV‬

2 167 просмотров · 5 лет назад
Sandesh News
2,23 млн подписчиков
2 167 просмотров · 5 лет назад
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નડતરરૂપ ૨૭ બિલ્ડીંગને લઈને ૩૦૦૦થી વધુ ફ્લેટધારકો ઉચાટમાં જીવી રહ્યા છે. ત્યારે આ કિસ્સામાં એરપોર્ટ ઓથોરિટીની જ ગંભીર બેદરકારીનો પુરાવો RTIના જવાબમાં સામે આવ્યો છે. આઠ આઠ વર્ષ સુધી રન-વેનું નડતર ચેક કરવા મહત્વપૂર્ણ ગણાવાતો ઓબ્સેટેક્સ લિમિટેશન સર્ફેસનો સર્વે કર્યો જ ન હતો અને એકાએક ઊંઘમાંથી જાગ્યા હોય તેમ આ પ્રકરણમાં ધમાચકડી મચાવવાનું શરુ કર્યું હતું. #SandeshNews #Surat #Airport For all the live updates Subscribe to Sandesh News - http://bit.ly/SandeshNews247 ગુજરાત અને દેશ-દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર સૌથી પહેલા સૌથી ઝડપી જાણવા માટે જુઓ સંદેશ ન્યૂઝ ( તમારી સાથે સત્યની સાથે) Follow us on: Website - https://sandesh.com/ Facebook :   / sandeshnewspaper   Twitter :   / sandeshnews   Instagram   / sandeshnews   Sharechat : https://sharechat.com/sandeshnews Playstore : https://rb.gy/wrspyg Subscribe More News & Updates: https://goo.gl/xLdoY8 Sandesh is a News Media company with its presence in the Television and Digital Media in Gujarati Language. Sandesh is Gujarat's largest media house, since 99 Years is committed to empower 6.5 crore Gujarati's with the Information, Knowledge and Analysis. Subscribe Sandesh News You Tube Channel to Watch Live News TV from anywhere, anytime. Here you can watch all latest, top and breaking news from Gujarat, India, World, Sports, Technology, Entertainment, Astrology and Bhakti in Gujarati Language.