Перейти к содержимому

Gopal Bharwad-દિલ માંથી નામ મારુ કાઢી નાખજે-Dil Mathi Name Maru Kadhi Nakhaje, New Gujarati Sad Song

Jhankar Music Gujarati

0:00 / 0:00

Gopal Bharwad-દિલ માંથી નામ મારુ કાઢી નાખજે-Dil Mathi Name Maru Kadhi Nakhaje, New Gujarati Sad Song

1 115 012 просмотров · 2 года назад
Jhankar Music Gujarati
3,33 млн подписчиков
1 115 012 просмотров · 2 года назад
Jhankar Music Gujarati Presenting Latest Sad Video Song Of Dil Mathi Name Maru Kadhi Nakhaje - દિલ માંથી નામ મારુ કાઢી નાખજે Sung by Gopal Bharwad & Penned by Ramesh Vanchiya & Music by Shashi Kapadiya & Starring : Sushil Shah, Rekha Rabari & Directed by Sushil Shah Join this channel to get access to perks:    / @jhankarmusicgujarati   #dilmathinameghathinakhaje #દિલમાંથીનામમારુકાઢીનાખજે #gopalbharwad #newgujaratisadsong #newgujarativideosong #newvideosong #hdvideo #gopalbharwadrvideosong #rameshvanchiya #sushilshah #rekharabari #shashikapadiya #jhankarmusicvideosongs #jhankarmusicgujarati Audio Credits : Song : Dil Mathi Name Maru Kadhi Nakhaje, દિલ માંથી નામ મારુ કાઢી નાખજે Singer : Gopal Bharwad Lyrics : Ramesh Vanchiya Music : Shashi Kapadiya Recording : Varj Studio - kalol Music Label : Jhankar Music Video Credits : Produce by : Mars Films Director & Concept : Sushil Shah Star Cast : Sushil Shah, Rekha Rabari Editing : Sem Films DOP : Divyen Patel Makeup : Pinna Solanki Special Thanks : Indra Gamar Genre : Gujarati Sad Song ------------------------------------ Lyrics : English Ho Dim Ma Chhe Yado Vali Bhulavi Nakhajo Ho Ho Dil Ma Chhe Yado Vali Bhulavi Nakhajo Dil Ma Chhe Yado Vali Bhulavi Nakhajo Tamar Dil Mathi Name Amaru Kadhi Nakhajo Ho Ho Malya Chhe Je Tamne Bhagvan Manajo Malya Chhe Je Tamne Bhagvan Manajo Tamar Dil Mathi Name Amaru Kadhi Nakhajo Ho Tame Bhuli Re Jajo Aapde Malya Re Hata Malya To Hata Pan Ajana Re Hata Tame Bhuli Re Jajo Aapde Malya Re Hata Malya To Hata Pan Ajana Re Hata Ho Tamara Piyuji No Tame Sath Aapjo Tamara Piyuji No Tame Sath Aapjo Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo Ho Hu Ek Janu Ne Jane Upar Valo Tara Vagar Kadhi Nakhshu Aa Dado Ho Raho Re Khus Kayam Duva Chhe Amarai Khushiyo Thi Bhari Rahe Jindgi Tamari Ho Tane Dukh Na Aave Ae Dukh Hu Vari Lavu Tari Khushiyo Kaje Bhagvan Thi Ladi Lavu Tane Dukh Na Aave Ae Dukh Hu Vari Lavu Tari Khushiyo Kaje Bhagvan Thi Ladi Lavu Ho Tame Parka Na Chho Parnetar Ye Aad Rakhajo Tame Parka Na Chho Parnetar Ae Aad Rakhjo Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo Ha Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo Ho Yad Kari Mane Dil Ne Manavaje Tane Ham Ram Na Tu Aankho Na Bhinjavje Ho Jena Thaya Chho Aena Thai Ne Tame Rejo Man Ma Ho Mujvan To Amane Puchhi Lejo Ha Tari Khushiyo Mate Ame Tane Re Bhulya Tame Na Samajata ke Tam Thi Ruthi Gaya Tari Khushiyo Mate Ame Tane Re Bhulya Tame Na Samajata ke Tam Thi Ruthi Gaya Ho Koi Aad Apave Toy Yado Bhulavi Nakhajo Koi Aad Apave Toy Yado Bhulavi Nakhjo Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo Ha Tamara Dil Mathi Name Amaru Kadhi Nakhajo Lyrics :Gujarati - દિલ માંથી નામ મારુ કાઢી નાખજે - ગોપાલ ભરવાડ હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો હો હો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો દિલ માં છે યાદો વાલી ભૂલાવી નાખજો તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો હો હો મલ્યા છે જે તમને ભગવાન માનજો મલ્યા છે જે તમને ભગવાન માનજો તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો હો તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા મલ્યા તો હતા પણ અજાણા રે હતા તમે ભુલી રે જાજો આપડે મલ્યા રે હતા મલ્યા તો હતા પણ અજાણા રે હતા હો તમારા પિયુજી નો તમે સાથ આપજો તમારા પિયુજી નો તમે સાથ આપજો તમારા દીલ માંથી નામ અમારુ કઢી નાખજો... હો હુ એક જાણું ને જાણે ઉપર વાળો તારા વગર કાઢી નાખશુ આ દાડો હો રહો રે ખુશ કાયમ દુવા છે અમારી ખુશીયો થી ભરી રહે જીંદગી તારી હો તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લવુ તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લવુ તને દુઃખ ના આવે એ દુઃખ હુ વારી લવુ તારી ખુશીયો કાજે ભગવાન થી લડી લવુ હો તમે પારકા ના છો પરનેતર એ યાદ રાખજો તમે પારકા ના છો પરનેતર એ યાદ રાખજો તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો હા તમારા દીલ માંથી નામ અમારુ કાઢી નાખજો.... હો યાદ કરી મને દિલ ને મનાવજે તને હમ રામ ના તુ આંખો ના ભીંજાવજે હો જેના થયા છો એના થઈ ને તમે રેજો મન માં હો મુજવણ તો અમને પૂછી લેજો હા તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા તમે ના સમજતા કે તમ થી રૂથી ગયા તારી ખુશીયો માટે અમે તને રે ભુલ્યા તમે ના સમજતા કે તમ થી રૂથી ગયા હો કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો કોઈ યાદ અપાવે તોય યાદો ભૂલાવી નાખજો તમારા દીલ માંથીનામ અમારુ કાઢી નાખજો હા તમારા દિલ માંથી નામ અમારુ કાઢી નાખજો... ------------------------------------------- @Jhankar Music Gujarati Subscribe Our Channel ↓↓←    / @jhankarmusicgujarati   For More Entertainment Like us On Fakebook ↓↓←www.facebook.com/jhankarmusicgujarati dil mathi name maru kadhi nakhaje gopal bharwad new song gopal bharwad song gopal bharwad gopal bharwad new song dil mathi name maru kadhi nakhaje gopal bharwad gujarati song dil mathi name maru kadhi nakhaje gopal bharwad trending song dil mathi name maru kadhi nakhaje gopal bharwad 2024 gopal bharwad gujarati song 2024 gopal bharwad new song 2024 gopal bharwad song 2024 gopal bharwad 2024