
Идёт прямой эфир
Трансляции Youvio пока не открывает — они идут другим способом доставки, чем обычные видео. Записи завершённых эфиров и остальные ролики работают как всегда.
પોલીસ સામે બંડ! વિદ્યાર્થીઓને સાથે રાખી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ #genz #youth #rahulgandhi
В эфиреСейчас смотрят: 1 · Трансляция началась 4 часа назад
Offbeat Stories
12,7 тыс. подписчиков
Сейчас смотрят: 1 · Трансляция началась 4 часа назад
દિલ્હીમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીનો મુદ્દો ગરમાયો છે. રાહુલ ગાંધીએ પીડિત વિદ્યાર્થીઓ અને NSUI કાર્યકરોને સાથે રાખીને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા મારપીટ અને દુર્વ્યવહારના આક્ષેપો કર્યા, જ્યારે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું. આક્ષેપો વચ્ચે દિલ્હી પોલીસની કાર્યવાહી અને વિરોધ પ્રદર્શનની પરવાનગી અંગેના સવાલો પણ ચર્ચામાં છે.
#rahulgandhi #delhipolice #studentprotest #nsui #delhiprotest #amitshah #gyaneshkumar #electioncommission #congress #indiapolitics #policeaction #jantarmantar #offbeatstories
Stay informed with the latest Gujarati news and live updates from Gujarat! Get instant access to breaking news, trending stories, and in-depth coverage of politics, entertainment, sports, and more. Follow us for real-time updates and never miss out on the important events happening across Gujarat and India. Your trusted source for live news, keeping you updated 24/7.
Stay connected with us on social media platforms:
Follow us on:
Instagram - / offbeatstories_
Facebook- / offbeatstoriesindia
Twitter- https://x.com/OffbeatStories
Visit our website to learn more- https://offbeatstories.in/