Перейти к содержимому

રામદેવપીર ની જન્મભૂમિ મંદિર | Ramdevpir Janmbhumi I ઉન્ડૂ કાશ્મીર રાજસ્થાન | Undu Kashmir

Krishna Studio YouTube Live Channel Surendranagar

0:00 / 0:00

રામદેવપીર ની જન્મભૂમિ મંદિર | Ramdevpir Janmbhumi I ઉન્ડૂ કાશ્મીર રાજસ્થાન | Undu Kashmir

5 833 просмотра · 7 мес. назад
Krishna Studio YouTube Live Channel Surendranagar
12,2 тыс. подписчиков
5 833 просмотра · 7 мес. назад
#ramdevpir #ramdevra #undukashmir #rajasthan #ranuja રામદેવપીર ની જન્મભૂમિ મંદિર | Ramdevpir Janmbhumi I ઉન્ડૂ કાશ્મીર રાજસ્થાન | Undu Kashmir જય બાબારી 🙏 મિત્રો બાબા રામદેવપીર નુ મુખ્ય મંદિર રામદેવરા મા આવેલ છે જે રાજસ્થાન ના જેસલમેર જિલ્લા ના પોકરણ પાસે આવેલ છે જ્યા લાખો ભક્તો રામાપીર ના દર્શને જાય છે . રણુજા મા રામાપીરે સમાધી લીધી હતી ત્યા સમાધી મંદિર ના દર્શન છે , ઘણા ભક્તો રામદેવપીર નો જન્મ પોકરણ મા થયો હોવા નુ માનેછે પરંતુ એવુ નથી બાબા શ્રી રામદેવપીર નો જન્મ ( અવતાર - અવતરણ) રાજસ્થાન ના બાડમેર જીલ્લા ના કાશ્મીર ગામે અજમલજી ઘેર થયો હતો , અહી પહેલા ખૂબ નાનુ મંદિર હતુ જ્યાં અત્યારે ભાવિકો ના સહકાર થી 25 કરોડ રૂપિયા થી વધુ ના ખર્ચે ૧૦ વર્ષે ભવ્યાતિભવ્ય સુંદર મંદિર નિર્માણ થયેલ છે તો અહી અવશ્ય દર્શને જવુ . #ramdevji #રામાપીર #devdarshan