Перейти к содержимому

ઉપવાસમાં ખાઈ શકાય અને પિત એસીડીટી પેટની ગરમીમાં રાહત આપે તેવો દૂધીનો ફરાળી દૂધપાક | Farali Dudhpak

Food is Life Gujarati

0:00 / 0:00

ઉપવાસમાં ખાઈ શકાય અને પિત એસીડીટી પેટની ગરમીમાં રાહત આપે તેવો દૂધીનો ફરાળી દૂધપાક | Farali Dudhpak

4 716 просмотров · 2 недели назад
Food is Life Gujarati
30,6 тыс. подписчиков
4 716 просмотров · 2 недели назад
આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ, ક્રીમી અને ઠંડક આપતો દુધીનો દૂધપાક. 😋દુધી અને દૂધમાંથી બનતી આ પરંપરાગત ગુજરાતી મીઠાઈ ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સરળ છે. કાજુ, બદામ અને પિસ્તાની કતરણથી સજાવેલો આ દૂધીનો દૂધપાક નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. જો તમને નવી નવી ગુજરાતી વાનગીઓ અને મીઠાઈઓ બનાવવી ગમતી હોય તો અમારી ચેનલ Food is life gujarati ને Subscribe કરવાનું ભૂલશો નહીં.વિડિયો ગમે તો Like, Share અને Comment જરૂર કરજો. ❤️ દુધીનો દૂધપાક, દુધી દૂધપાક રેસીપી, દૂધીની મીઠાઈ, દુધીની નવી રેસીપી, દૂધપાક બનાવવાની રીત, ગુજરાતી મીઠાઈ, ગુજરાતી સ્વીટ રેસીપી, દૂધીનો હલવો, Lauki Doodhpak, Doodhi Doodhpak Recipe, Lauki Kheer Recipe, Bottle Gourd Kheer, Gujarati Sweet Recipe, Gujarati Food, Indian Dessert, Milk Dessert, Easy Sweet Recipe, Traditional Gujarati Recipe, Food is life gujarati દુધીનો દૂધપાક, દુધી દૂધપાક રેસીપી, દૂધીની મીઠાઈ, દુધીની નવી રેસીપી, દૂધપાક બનાવવાની રીત, ગુજરાતી મીઠાઈ, ગુજરાતી સ્વીટ રેસીપી, દૂધીનો હલવો, Lauki Doodhpak, Doodhi Doodhpak Recipe, Lauki Kheer Recipe, Bottle Gourd Kheer, Gujarati Sweet Recipe, Gujarati Food, Indian Dessert, Milk Dessert, Easy Sweet Recipe, Traditional Gujarati Recipe, Food is life gujarati #દુધીનોદૂધપાક #દુધીનીરેસીપી #દૂધપાક #ગુજરાતીમીઠાઈ #ગુજરાતીરેસીપી #દુધીનીમીઠાઈ #LaukiDoodhpak #DoodhpakRecipe #GujaratiSweet #GujaratiFood #IndianSweets #EasySweetRecipe #BottleGourdKheer #FoodIsLifeGujarati 🎯