Перейти к содержимому

ઘનશ્યામ ગઢવી દ્વારા પ્રવીણ ગઢવીની કવિતાઓનું પઠન અને ગાન

Jai Bheem Gujarat

0:00 / 0:00

ઘનશ્યામ ગઢવી દ્વારા પ્રવીણ ગઢવીની કવિતાઓનું પઠન અને ગાન

93 просмотра · 2 месяца назад
Jai Bheem Gujarat
78,5 тыс. подписчиков
93 просмотра · 2 месяца назад
ઘનશ્યામ ગઢવી દ્વારા પ્રવીણ ગઢવીની કવિતાઓનું પઠન અને ગાન – શ્રોતાઓ ભાવવિભોર બન્યા ગાંધીનગરના આંબેડકર ભવન ખાતે ગાંધીનગર દલિત સાહિત્ય વિમર્શ મંચ દ્વારા આયોજિત દિવંગત કવિ પ્રવીણ ગઢવીની પુણ્યસ્મૃતિ નિમિત્તે જાણીતા કવિ, ચારણી સાહિત્યકાર અને બુલંદ કંઠના સ્વામી ઘનશ્યામ ગઢવીએ પ્રવીણ ગઢવીની 30થી વધુ લોકપ્રિય કવિતાઓનું પઠન અને ગાન રજૂ કર્યું. કાર્યક્રમ દરમિયાન ઘનશ્યામ ગઢવીએ પ્રવીણ ગઢવી સાથેના જીવનપ્રવાસની અનેક યાદો વહેંચી અને શાળાજીવનથી લઈને અંતિમ સમય સુધીના સંબંધોને ભાવપૂર્વક વ્યક્ત કર્યા. તેમની પ્રસ્તુતિએ સમગ્ર સભાગૃહને ભાવવિભોર બનાવી દીધું. આ કાર્યક્રમમાં ગુજરાતના અનેક જાણીતા સાહિત્યકારો, કવિઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. 📍 સ્થળ : આંબેડકર ભવન, ગાંધીનગર 🎤 આયોજન : ગાંધીનગર દલિત સાહિત્ય વિમર્શ મંચ 👉 વિડિયો પસંદ આવ્યો હોય તો Like 👍 કરો, Share કરો અને અમારી ચેનલ Subscribe કરો. #ઘનશ્યામગઢવી #પ્રવીણગઢવી #GujaratiPoetry #GujaratiLiterature #DalitSahitya #GujaratiKavi #PoetryRecital #AmbedkarBhavan #Gandhinagar #GujaratiNews #LiteraryEvent #GujaratiCulture #CharaniSahitya #GujaratiPoems #JayBhim