કરુણા અપરંપાર
Gujarati Bible Study
0:00 / 0:00
કરુણા અપરંપાર
1 137 просмотров · 3 недели назад
Gujarati Bible Study
122 подписчика
1 137 просмотров · 3 недели назад
ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.

ઓ કરુણા ના કરનારા ...
મેં પાપ કર્યા છે એવા, હું ભુલ્યો તારી સેવા;

ઓ ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી.
ઓ કરુણા ના કરનારા ...
મને સત્ય માર્ગ ના સુજે, મુજ આતમ જ્યોતિ બુજે;

ઓ જીવન જ્યોત દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી.
ઓ કરુણા ના કરનારા ...
સંકટ મને ઘેરે જ્યારે, તું આવે મારી વ્હારે;

ઓ સંકટ દૂર કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી.
ઓ કરુણા ના કરનારા ...
સંસાર માં સઘળી નિરાશા, ત્યાં જીવંત એક તુજ આશા;

અમ આશ પુરી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી.